Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ અંક ૧૧ અને આનંદ ખાતર સિનેમા જેવા જાય છે. જે પ્રેક્ષકે ધર્મભાવના અને ધર્મોપદેશ લેવાની શર ભાવનાથી જ સિનેમાઘરોમાં જતા હોય છે તે આજનાં અશ્લીલ શંગારના પૂતળા જેવા સિનેમાને તાળાં જ લાગી જતા. પરંતુ એ જ ચિત્રપટ વધુ પ્રચલિત બને છે જેમાં તૂહલ, તુચ્છ માનસિક વૃત્તિમાને પિષક, વિષય અને કષાયની આસક્તિ વધારનાર અને સંસારપષક તત્વ વધુ હોય છે. એટલે આ લોકેત્તર જીવનધારી મહાપુરુષનાં જીવનચરિત્રમાં તમારે મનસ્વી કલ્પનાઓ ઊમેરી મૂલ ચિત્રને વિકૃત કરવું જ પડશે. એક વાર કલ્પના ખાતર તમારી દલીલ માની પણ લઈએ કે તમે જે છો, એટલે લોકાર મહાપુરુષના મૂલ જીવનમાં લેશ માત્ર ફેરફાર કે કલ્પના નહીં ઉમે. પરંતુ જા રે એક જૈન કંપની જૈનધર્મના લોકેરા પુરુષોના જીવનને ક્રિમમાં ઉતારે તે કાલે કોઈ પણ અન્ય-જેનેતર ફિ૯મ કંપનીવાળા જૈનધર્મના મહાપુરુષના જીવનચરિત્ર ફિલમપટ ઉપર ઉતારતાં નહિ અચકાય અને તે કંપનીએ મહાપુરુષોના જીવનચરિત્રમાં ફેરફાર નહિ જ કરે એની કોને ખાતરી છે? આપણે જોઈએ છીએ કે શ્રીયુત ક. મા. મુનશીએ ગુજરાતના મહાન તિર્ધર, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનપ્રસંગેને વિકૃત ચિતરતાં કર્યાય આંચકે ધો છે ખરા ? એક બાજુએ રિપંગને ભવ્ય અંજલિ આપે છે અને બીજી બાજુ એ વિકૃત ચિત્રને વાસ્તવિક ઠરાવવા એટલા જ પ્રયત્ન પણ કરે છે. જયગુજરાતમાં મેઘાણી જેવા સમર્થ લેખકે પણ અમુક છૂટ લેતાં પાછી પાની કરી છે, ખરી? પિતાને જેન કહેવરાવતા ગુજરાતના નવલકથાલેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે રાજહયા'માં જૈન પાત્રોને વિકૃત રજુ ' કરતાં સંકેય રાખે છે ખરો? અરે, એ નવલકથાની વાત બાજુ પર રાખીએ, પરંતુ પુંજાભાઈ જૈન ગ્રંથમાલા તરફથી ગોપાલદાસ પટેલે બહાર પાડ્યાં જેમ સૂત્રોના અનુવાદમાં પણ પ્રયુત પટેલ હસન્નતી પ્રતાનામાં રવી કેવી વિકિત્ર અને મલસત્રકારના અશયને વિપરીત રજુ કરતી દલીલ રજુ કરી છે, એ જેનાથી અળયું છે? ભમવતી સત્ર અને દક ત્રિક સૂત્રના મચિના પાઠ માટે ૫ એમણે કેવું વિચિત્ર વલણ લીધું હતું એ કોનાથી અજયું છે. જે તે ખરા–જેન સાહિત્યના એક માત્ર પ્રચારના જ ઉદેશથી પ્રગટ થતી જૈન ગ્રંથમાળા, અને સાહિત્ય પણ જેનસૂત્રનું જ હોવા છતાંય, ભાષાંતરકારે કેવી કેવી અયોગ્ય છૂટ લીધી છે? એ ઓછું દુઃખદાયક નથી. એમની ભાષા સારી છે, શૈલી સુંદર છે, પરંતુ મૂલ સૂત્રકારના આશયથી વિરુહ દિશામાં દોરવાઈ જતી એમની વિચારચરણ માં દાખલ થાય એમ ચયભંગ સ્પષ્ટ દેખાય છે. ભાષાંતરકારને સ્પષ્ટ ફરજ એ જ હતી કે એ ગ્રંથમાં મહાકાર ભગવંતને કાશય જળવાય એટલી અને એવી જ વિચારણીને સ્થાન આપવું. એ માટેના પોતાના વિચારો રજુ કરવાનું સ્થાન બીજું હાય, એ પુસ્તક ન હોઈ શકે એવું મારું નમ્ર છતાં દઢ મંતવ્ય છે. આ તો થોડે પ્રાસંગિક વિષયાંતર થ. હવે મૂળ વસ્તુ તરફ વળીએ. મારા કહેવાને બાશક એટલો જ છે કે આવાં ચિત્રપોથી કદીયે જનધર્મના વિહાંત કે સાહિત્યના પ્રચારની આશા રાખવી તે ઝાંઝવાનાં જળ જેવો છે. હવે જાહેર ખબર આપનાર મહાનુભાવે ને એમ સૂચવ્યું છે કે આમાં જેન વેખકો, ૧ આ માટે “જૈન શાત્ય પ્રકારના”ના અંકમાં તેમને પત્રવ્યવહાર વાંચવા ભલામણ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36