Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ ૧૧ દ્વીપ કર્યો ને શક દેશ કયો? શકાના વસવાટથી અyક શસ્થાન કહેવાયું કે શકયાનમાં વસવાટ કરવાથી અમુક સકે કહેવાય ? લોક જંગલી અને ભટકતા હતા કે તેમના જમાનાની સાદી ને સરલ જીવનની રીતથી જીવતા બલવાન, બોય્ પાળનારા, વફાદાર, અવિશ્વાસધાતી, મર્યાદારક્ષક વગેરે વગેરે ક્ષાત્ર-સ્વરૂપ હતા? છેલા પાંચેક સદીઓમાં પૃથ્વી પર ભટકી રહેલ યુરોપોવન- ઇગ્રેજફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ વગેરે પ્રજા નાના જેવા અનાર્યો હતા કે તેથી ઘણુ ઘણી બાબતમાં ઓછી અનાર્યતા ધરાવનારા અનાર્ય હતા ? આવા આવા પ્રશ્નોનો નિવેડ કરવાનું અને શક જાતના ઇતિહાસને ચોક્કસ કરવાનું કાર્ય સાચા સંશોધને માટે બાકી જ રહે છે. આ કાર્ય કેછે પણ રીતે ઓછું મુશ્કેલ નથી. સ્વાર્થ ને સત્તાને માટે જ્યાં ત્યાં ઘૂસી ગયેલા; પણ જર્મનીમાંથી હમણું ધકેલાઈ પેલેસ્ટાઈન વગેરેમ િઅન્ય પ્રજાની સાથે અથડાઅથી કરતા યહુદીઓના સંબંધમાં તેઓ ભટકતા જંગલી હતા કે નહિ, એ આજથી બે ચાર હજાર વર્ષ પછી અનેક રીતે પલટાવેલી દુનિયાના નષ્ટ થયેલા ઇતિહાસમાંથી શોધી કાઢવું સહેલું નથી. આવી મુસ્કેલ સ્થિતમાં મહાવીરનિર્વાણુની પાંચમી સદીની શરૂઆનમાં સીસ્તાન, પારસફૂલ ને સિધુના દોઆબમાં શકે વસવાટ હતો એટલી જે સાહિત્ય અને અન્ય સાહિત્ય પરથી જણાયેલી સામાન્ય આછી હકીકરાથી જ અહી ચાવી જવું પડે છે. સંભવિત છે કે, કાકાસાયે અવદેશમાંથી વિરાટના માર્ગે સિધુજનપદમાં ગયા હશે. પણ ત્યાંના હીન્દી શાથી જ પોતાનું કાર્ય સાધી શકાશે એમ તેમને ન લાગ્યું હોય ને વધારે બળદના સંગઠનની અપેક્ષા સમજાઈ હોય તેથી તેઓ ત્યાંથી પારસકુલમાં ગયા હશે. ત્યાં જઈ તેણે ત્યના એક સાહિ-રાજાને જાય મેળ અને તેને જાતિષ ને નિમિત્ત વિદ્યાના બળે અનુ કુલ કરી લીધો. આ વખતે પારસકૂલના અને તેની ઉત્તરપ્રદેશના ઉપવિભાગોમાં સંખ્યાબંધ શક સાહિરાજાઓ રાજ્ય કરી રહ્યા હતા. તેઓ સવે પાર્થિયન સાહાણુ સાહિની સર્વોપરી સત્તાને આધીન હતા. સાહાણસાહિ આસેકસ વંશના મેથ્રીડેટર ત્રીજે ઢોય એમ લાગે છે. તેણે કાલકાચાય જે સાહના આશ્રયે રહ્યા હતા તેના પર સીલબંધ ફરમાનની સાથે એક છૂરી મોકલી હતી. હેતુ એ કે એ ફરીથી સાહિ પિતાનો શિરચ્છેદ કરે. આ છુરી પરને નંબર ૯૬ હતો તેથી સમજતું હતું કે હ૬ સાહિઓનો નાશ કરવા તેણે આ પ્રકારનાં ફરમાન કાઢયાં હતાં. ઉપરોક્ત અનુલ ધ ૧૨ આ ઈરાની શહેનશાહ મેડ્યોડેટા ત્રીજે ઈ. સ. પૂર્વે ૬૦માં ગાદીએ આ હતો એમ મનાય છે. પણ સંભવ છે કે ઈ. સ. પૂર્વે ૬૦ કરતાં થોડાંક વર્ષ વહે ગાદીએ આવ્યા હોવા જોઈએ. શક-સાહિઓએ મ. નિ. ૪૦૬ નું ચોમાસું સૌરાષ્ટ્રમાં વિતાવ્યું હતું તે પછી તેઓ અવનિત પર ગયા હતા. આ પરથી એ નક્કી છે કે, મ. નિ. ૪૦૬ ની ગ્રીષ્મ ઋતુમાં તેમના પર તેમના રાજાધિરાજે કટારથી શિરચ્છેદ કરી સ્વતઃ નાશ પામવાનું ફરમાન કાઢયું હતું. આ વર્ષ છે, સ. પૂર્વે ૬૧મું હતું. હવે મેડેટસે ગાદીએ આવ્યા પછી બહુ વહેલામાં વહેલું ફરમાન કાર્યું હોય તો પણ તેને સમય ઓછામાં ઓછા એકાદ વર્ષ જેટલે તો જોરુએ. એ દષ્ટિએ તેને રાજારંભ ઈ. સ. પૂર્વે ૬૨ હેવા સંભવ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36