Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૩૨ ] શ્રી ન સત્ય પ્રકાર [વર્ષ ૭ અને વળી ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવનું મોટું ચિત્ય સામલે સદ્ભાવનાપૂર્વક બનાવ્યું. ૧૦ શુદ્ધ ભાવનાવાળા એવા તેણે (સામલે) સુવર્ણની પુતલિઓથી યુક્ત મેટા સમ્યકત્વ લાડવાની સર્વ દેશમાં ઘેર ઘેર પ્રભાવના કરી. ૧૧ - જેણે સંધપતિ થઈને સિદ્ધાચલ અને ઉજયંત પર્વતની યાત્રાઓ અનેકવાર કરી અને સંઘની ભકિત અનેકવાર કરી. ૧૨ શ્રીયા (સિરિયા) દેવીએ સુંદર લક્ષણવાળી જિનેશ્વર દેવની સુવર્ણમય પ્રતિમા કરાવી, જે અનન્ત કલ્યાણકારી છે ને પૂજાય છે. ૧૩ જેણે અગિયાર અંગ અને (બીજા) સિદ્ધાંત સૂત્રની આરાધના કરી તે સામલપત્ની (શ્રીયાદેવી) એવાં અનેક સત્કાર્યોના પુણ્યનું ઘર છે. ૧૪ - તે (સામલ)ની ધર્માઈ (મિણ) નામની પુત્રી ધમની શ્રેષ્ઠમાતા છે; તેણે રૂપાના બિંબની પ્રતિષ્ઠા કરીને ત્રણેય કાળ પ્રાર્થના કરવી જોઈએ. (કરતી હતી) ૧૫. શ્રી દેવપત્તન અને જીર્ણદુર્ગગિરનારમાં રાધવે બનાવેલી વૃદ્ધ તપાગચ્છની બે શાળાએ શેભે છે. ૧૬. સાધાર્મિક વાત્સલ્ય, આગમલેખન અને સંઘપૂજા વગેરે અનેક પ્રકારનાં કાર્યો વડે ધવ અહીં પિતાનો જન્મ સફળ કરે છે. ૧૭ - વિશુદ્ધ અને વિશાળ ઉકેશવંશમાં દેવસિંહ નામનો ધનાઢ્ય હતો તેને સુંદર ચારિત્રથી શેભતી અને ગુણનિધાન દેવલદેવી નામની પત્ની હતી. ૧૮ ૨ ગિરનાર ઉપરનું અંબિકાદેવીનું મંદિર કોણે બંધાવ્યું હતું તેનો ઉલ્લેખ અત્યારસુધી કઈ સ્થળે થયેલે મારા જાણવામાં નથી. આ લેક ઉપરથી સમજાય છે કે એ મંદિર સામનામના શ્રાવકે બંધાવ્યું હતું. આ રીતે આ કમાંને આ ઉલ્લેખ ન અને મહત્ત્વનો છે. ૩ અહીં આપેલ અનુક્રમ પ્રમાણે રાઘવનું વંશવૃક્ષ આ પ્રમાણે બને છે– દેવપુરપત્તનને ઉકેલવંશીય વ્યવહારી હાવા (ભાર્યા-હાંસલદે) નાકર (ભા. ગાંગી) સામલ (ભાસિરિયા) ભીમ (ભા જમા ) | (પુત્રી-ધમિણી-ધર્મા) રાઘવ (બહેન ઘમિણ) : શ્રીદત હાપી શ્રીવત્સ સીંધરાજ સોમ મુલજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44