Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૧૧] ધન્ય તે વૈદ્યરાજ ! [ ૫૪૩ ] તેમને ક્ષમા આપી. અને નીરાગી થયા એટલે તરતજ અન્યત્ર વિહાર કરી ગયા. શાસ્ત્રકાર કહે આવા મુનિમહાત્માએ કદીપણ કારણવિના વધુ રહેતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) સૌ મિત્રો ત્યાગને પંથે મુનિમહાત્મા નીરોગી થઈ વિહાર પણ કરી ગયા. આ જોઇ એ મિત્રો બહુ જ પ્રસન્ન થયા. મિત્ર ઘ્વાનંદની બધાએ પ્રશંસા કરી. લગારે દુગચ્છા નહિ, લગારે ઘૃણા કે અનાદર નહિ, કંટાળા નહિ, ખૂબ જ વિનય, પ્રેમ અને ભક્તિથી તેણે કરેલી સેવા બધાને યાદ રહી ગઈ. મિત્રોએ ખુબ જ અનુમાદના કરી. આવા ભયંકર રોગ જેણે કાઢયો તેના વૈદક જ્ઞાનની અને તેની શક્તિની સર્વાંત્ર પ્રશંસા થવા માંડી. લેાકેાએ તેને ધન્વંતરીની ઉપમા આપી, કાએ તેને અશ્વિની કુમારની ઉપમા આપી અને ક્રાઇમે તેને દેવદૂત કહ્યો. આમ ચોતરફ વૈદ્યરાજનાં યશોગાન થવા લાગ્યાં. જાણે તેના ચશામ દિર ઉપર કાતિ કલશ ચઢયો. સાથે જ તેના આત્મા વિનયથી નમ્ર અતી ઉચ્ચ કક્ષાએ પહોંચવા તૈયારી કરવા લાગ્યા. બધા મિત્રોએ રત્નકબલ અને વધેલું ગેારા ચંદન વેચી રૂપિયા કર્યા; તે ધન અને ખૂટતું ધન ઉમેરી એક સુંદર ભવ્ય ગગનચુમ્મી જિનમંદિર બનાવ્યું. અને નિરંતર પ્રેમથી પ્રભુપૂનભકિત કરવા લાગ્યા. આખરે મે મિત્રોએ ભેંરાગ્ય વાસિત બની મનુષ્ય જન્મના ફલરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધુ બન્યા પછી આત્મકલ્યાણના પથિકા જગતને આત્મિક શાંતિનો સંદેશો આપતા ભૂતલમાં વિચરી રહ્યા હતા. જે સુખ અને શાંત મોટા રાજરાજેશ્વરને અને મેટા ઇન્દ્રને પણ ન્હાતી તે સુખ અને શાંતિને આનદ આ સાધુમહાત્માએ લઇ રહ્યા હતા. મહાન તપ તપતા, ઉગ્ર વિહાર કરતા, માધુ વૃત્તિથી સીરને પાત્રતા અને ચારિત્રરત્નને દીપાવતા આ ધ્યે મહાપુરુષ આખરે હું કરી બારમા-અચ્યુત દેવલેાકમાં ઉત્પન્ન થયા. દેવલાકનાં સુખો ભોગવી પુનઃ માનવી કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે. ત્યાં સુખ અવતાર લ્યે છે. ધારી ઉત્કૃષ્ટપણે ચારિત્રનું આરાધન કરી ભોગવી ત્યાંથી ચ્યવી આ ભરત ક્ષેત્રમાં આ કથાનાયક વૈદ્યરાજ જીવાનંદના છ શ્રી ઋષભદેવ પ્રભુ થાય છે. રાજપુત્ર મહીધર અને મ ંત્રીપુત્ર સુબુદ્ધિ અનુક્રમે ભરત અને બાહુબલિ થાય : સાવાહ અને શ્રેષ્ડીપુત્ર પૂર્ણ ભદ્ર અને ગુણાકર અનુક્રમે બ્રાહ્મી અને સુન્દરી રૂપે થાય છે, અને છેલ્લા મિત્ર શ્રેષ્ઠપુત્ર કેશવ શ્રેયાંસ કુમાર થાય છે. આ ફેર કેમ પડયે તે અવકાશે જોઇશુ. જીવાનદ વૈદ્યની અને તેમના પાંચે મિત્રોની ઉપર્યુકત કથા આજે પણ એટલી જ પ્રેરણાદાયક, રસમય અને ખાધપ્રદ છે. વાચક ! તું પણ આ સેવામાના ભેખધારીના જીવનમાંથી અમૃતપાન કરી એવા થવા પ્રયત્ન કરજે ! P N. ૧ વાનદ માનવી દેહમાં ચક્રવતી થાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44