Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા રચિયતા-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસુરિજી ( ગતાંકથી ચાલુ )
૨૮. પ્રશ્ન—તિર્યં ગાયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણવાનુ શું કારણ ? ઉત્તર---નરકના વા પોતાના આયુષ્યને અનિષ્ટ માને છે, તેવુ તિયામાં નથી, કારણ કે કીડીથી માંડીને કુંજર (હાથી) સુધીના તમામ તિર્યંચ જીવા મનુષ્ય કે દેવની માફક પોતાના ધ્વનને ઇષ્ટ માને છે. તેથી મનુષ્યાયુષ્યાદિત માફક તિ ચાયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણ્યું છે. ૨૮.
ર૯. પ્રશ્ન—દેવાના સ્વામી ઇંદ્ર મહારાજ સયર્દિષ્ટ હોય કે મથ્યાષ્ટિ હોય ઉત્તર-કાઇ પણ ઈંદ્ર મિથ્યાષ્ટિ હોય જ નહિ, ઈદ્રોની બાબતમાં નિશ્ચિત છે ક તે સમ્યગ્દષ્ટિ જ હોય.
૩૦. પ્રશ્ન—કયા જીવા શુભ દીર્ઘાયુષ્યના બંધ કરે છે ?
ઉત્તર—જે ભવ્ય જીવે અપૂર્વ દયાની લાગણીને લઈને દુ:ખી જીવાને જોઇને હ્રદયમાં દુઃખ ધારણ કરે, તેમને દ્રવ્યાદિના ભાગે પણ પૂર્ણ ઉત્સાહથી દુઃખથી મુકત કરવા પ્રયત્નશીલ બને, દાનાદિની સાત્ત્વિકી આરાધના કરું, સાચુ ખાલે, પર વસ્તુને સ્વપ્ને પણ લેવા ચાહે નહિ, પર સ્ત્રીને મા—મેન સમાન ગણે, સતાષમય જીવન ગુજારે, ક`બધનાં કારણાથી બચવાને પ્રયત્ન કરે, તે વા શુભ દીર્ઘાયુષ્યના બંધ કરે છે, એમ સર્વાનુયાગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્ર, શ્રાવક ધર્મ જાગરિકા વગેરેમાં કહ્યુ છે. ૩૦
૩૧. પ્રશ્ન—અશુભ દીર્ધાયુષ્ય કર્યાં કારણોથી બંધાય ?
ઉત્તર-ત્રીશમા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલાં કારણાથી ઉલટાં-હિંસા અસત્ય કુશીલતા આદિ કારણાને સેવતાં અશુભ દીર્ઘાયુષ્ય બંધાય છે. વિશેષ ખ્રીના શ્રી વ્યાખ્યાપ્રજ્ઞત્યાદિ સુત્રામાં જણાવી છે. ૩૧
૩૨. પ્રશ્ન—સીતા સતીને લંકામાં લ જનાર પ્રતિવાસુદેવ રાવણનું મૂલ નામ “ દશમુખ ” હતું. તેનું શું કારણ ?
..
ઉત્તર-તેણે ( રાવણે ) બાલ્યાવસ્થામાં પડખે રહેલા કરડિયામાંથી નવ માણિકયરત્નને હાર બહાર કાઢીને ગળામાં પહેર્યાં હતા. તે વખતે દરેક માણિકયરત્નમાં રાવણના મુખનું પ્રતિબિંબ પડયું. પ્રતિબિંબના નવ મુખ અને એક મુખ પોતાનું એમ દશ મેાંઢાની અપેક્ષાએ તે પ્રતિવાસુદેવનું મૂલ નામ ‘દશમુખ હતું. ૩૨
૩૩. પ્રશ્ન—દશમુખનું બીજું ‘રાવણ’ નામ પ્રસિદ્ધ છે. તેનું શું કારણ ? ઉત્તર-એક વખત દેશમુખ પ્રતિવાસુદેવ નિત્યાલોક નામના નગરના રાજા નિત્યાલાક વિદ્યાધર રાજાની રત્નાવલી નામની કુંવરીતે પરણવા જતા હતા. રસ્તામાં ક્રમસર અષ્ટાપદ પર્યંતની ઉપર થઇને જતાં પુષ્પક નામનુ વિમાન અચાનક ચાલતું બંધ પડી ગયું. આ બનાવ જોઇને પ્રતિવાસુદેવ દશમુખને ક્રોધ ચઢયા. તે જ વખતે તેણે વિમાનમાંથી બહાર આવીને નીચે તપાસ કરતાં કાઉસ્સગ્ગમાં રહેલા મહાપ્રભાવશાલી શ્રી વાલિમુનિવરને જોઇને વિચાયુ –“ અરે, દુરાચારી સુનિવેષમાં રહીને હજુ સુધી પણુ કષાયતે
આ
For Private And Personal Use Only