Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ માં ચા ૨ દીક્ષા : (૧-૨-૩) પાલીત ણમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસુરિજી મહારાજે અમદાવાદ નિવારસી ભાઈશ્રી રસિકલાલ નાન લાલ, ભાઈશ્રી અમૃતલાલ છોટાલાલ તથા તેમના સુપુત્ર ભાઈશ્રી કુમારપાળ અમૃતલાલને આષાઢ શુદિ ૧૦ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે મુ. શ્રી. રત્નપ્રભાવિજયજી, મુ. શ્રી. જયમભવિજયજી અને મુ. શ્રી. કીતિ પ્રવિજયજી રાખવામાં આવ્યાં અને પ્રથમ બે મુનિવર્યોને આચાર્ય મહારાજના તથા મુ. શ્રી કીર્તિમભવિજય જીને પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયપ્રભવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૪) વીરમગામમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજે ભાઈશ્રી કુંદનમલજી નાથુભાઈને અષાડ શુદિ રના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. કુંદનવિજયજી રાખીને તેમને પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સુમતિવિજયજી ગણિના શિષ્ય બનાવ્યાં. (૫) જામનગરમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી દાનસાગરજી ગણિએ બાયઠ [ક] નિવાસી ભાઈશ્રી નરશી દેવશી શાહને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. નરેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું.. (૬) મહેસાણામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલમણસૂરિજી મહારાજે અવાડ શુદિ ; ડુંગરપુર નિવાસી ભાઈશ્રી વિજયચંદભાઈ ને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી તત્ત્વજ્ઞવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી કીર્તિવિજયજીના શિષ્ય બનાવ્યા. કાળધર્મ : (૧) સુરતમાં બીજા જે વદિ ૦) ના રોજ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દેવમુનિજી કાળધર્મ પામ્યા. (૨) પાટણમાં અષાડ શુદિ ૧૧ ના દિવસે પરમપૂજ્ય પ્રર્વતકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ ૯૨ વર્ષની વૃદ્ધવયે કાળધર્મ પામ્યા. સ્વી કા ૨ | વિકસેનgબ્રાવતીચરિત્રકુ ( શ્રીવૃદ્ધિવિનયતિ )- સંપા - શ્રી. મુરાનની તન M, M., LL, B, પ્રશાશદ – જૈન વિથા મવન, ગનાર રાષ્ટ્રોર, પુષ્ટ સંસ્થા રૂ ૦+૬૪, ઝૂજ્ય ૧-૪-૦ સ ચ ના શહેરમાં અશાંતિના કારણે આ એક વિલ બથી પ્રગટ થયો છે તે માટે વાચકે ક્ષમા કરે. આગામી એક વખતસર-પંદરમી સપ્ટેમ્બરે પ્રગટ કરવાની અમારી ઈચછા છે, પણ કોઈ અણધાર્યા સગાના કારણે એમ ન થઈ શકે તો વાચકોને નભાવી લેવા વિનતિ છે. વ્યવસ્થાપક, For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44