Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : શ્રી વર્લ્ડ માનવામાં વિક્રમ સંવતથી અગાઉ ૪૭૦ વર્ષ પર ૭૨ વર્ષનું આયુ ભેળવી ચેથા આરાના અંત પહેલાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહે તે પાવાપુરી નગરીમાં આ વદ અમાસની પાછલી રાતે મોક્ષે સિધાવ્યા. તે સમયના શ્રેણિક (બિંબસાર), કેણિક (અજાતશત્રુ, ઉદાયી, ઉદાયન, ચેટક, નવમલિક જાતના રાજા નવલેચ્છક જાતના રાજા, ઉજજેણીના રાજા ચડપ્રદ્યોતન, આમલકપાનગરીને રાજા વેન, પિલાસપુરને રાન વિજય, ક્ષત્રિયકુ ડન ગુજા નદિવાન, વીતભયપદનને જ ઉદયન, દશાર્ણપુરનો રાજા દશાણું ભદ્ર તથા પાવાપુરીને રાજા હસ્તિપાલ ઇત્યાદિક રાજાએ શ્રી વીરસ્વામીના ઉપાસક હતા. મધદેશની રાજધાની મુખ્ય રાજગૃહનમરમાં હતી. ત્યાં વિક્રમથી અગાઉ લગભગ પાંચ વર્ષના સુમાર પર પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેની ગાદીએ શ્રેણિક રાજા થશે. શ્રેણિકને અભયકુમાર, મેઘકુમાર, કેણિક, હલ્લ, વિહલ્લ વગેરે ધસા પુત્રો હતા. અભયકુમાર ઘણો બુદ્ધિમાન હોવાથી તેને મંત્રીપદ મળ્યું હતું. આ અભયકુમાર તથા મેઘકુમારે શ્રી વીપ્રભુ પાસે દીક્ષા લીધી, તેથી રાજ્યવારસ કેણિક થયે. તે રાતવાસ હોવા છતાં તેણે અધીરા થઈ પને પાંજરામાં કેદ કરી પિતે રાજગાદી પર બેઠા. પાછળથી એ બાબત પશ્ચાત્તાપ કરી બાપને કેદમાંથી મુકત કરવા ગયે, તેટલામાં શ્રેણિક રાજા તાલપુટ વધના પ્રયોગે આપઘાત કરી મરણ પામ્યા. તેથી તે ઘણે દીલગીર થયે. અને આ ક્ષેત્રમાં તેણે રાજગૃહ ડી ચંપુરને રાજધાની કરી કણક બાદ તેને પુત્ર ૬ઃાથી ગાદી પર બેઠો. તેણે ચંપાપુર બદલી પાટલીપુત્ર (પટણા) શહેરમાં રાજધાની આપી. આ ઉદાયી રાજાને પૌષધશાળામાં વિહમાં એક અભવ્યે કેપટથી બાર વર્ષ સુધી સાધુના વેશમાં રહી ગાથી માર્યો. હવે રાજાને કોઈ કુંવર ન હોવાથી પંચદિવ્યથી રાજા પસંદ કરવા કર્યો. અને તે દિવ્યથી શુદ્રવંશી નંદરાજા રાજ ગાદી પર આવ્ય, વળી કપલવસ્તુ નગરમાં શાકય જતને રાજા શુદ્ધોદન નામે રાજય કરતે હતે. તેને શાયસિંહ નામે પુત્ર હતું. તેનું બીજું નામ ગૌતમ ‘તુ. તેની માતાનું નામ માયાદેવી હતું અને સ્ત્રીનું નામ યશોધરા હતું. તેના સારથીનું નામ છંદક, ઘેડાનું નામ કદ, પ્રધાન શિષ્યનું નામ આનંદ હતું. તેણે દીક્ષા લીધી અને બૌદ્ધધર્મ ચલાવ્યો, બુદ્ધ વિક્રમથી અગાઉ ૪૮૩ વર્ષ પર થઈ ગયા છે. શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે જમાલી માળે વરે' એ વચાને ઉથાપક પ્રથમ નિદ્ધ છે . શ્રી વીરને કેવલજ્ઞાન થયા પછી ૧૮ વર્ષે તિષ્યગુમ થયે, તેણે જીવના અન્ય પ્રદેશમાં જીવ સ્થાપન કર્યું. એ બીજે નિત થશે. શ્રી વી નિર્વાણાથી ૧૨ વર્ષે શ્રી બાતમસ્વામી મે ગયા. ૨૦ વર્ષે શ્રી સુધર્માસ્વામી , , , , ૬૪ વર્ષે શ્રી જંબુસ્વામી , , , , ૬૪ વર્ષે દશ બેલ વિચ્છેદ ગયા, તે આ પ્રમાણે – ૧ રન પર્વવજ્ઞાન. ૨ પરમાવધિજ્ઞાન. પુલાલબ્ધ, ૪ આહાકલબ્ધિ. પક્ષપકશ્રેણ. ' ઉપશમશ્રેણિ. ૭ જિનક૬૫. ૪ સૂમપરાય ચારિત્ર, પરિવાર વિશુદ્ધિ ચારિત્ર તથા યથાખ્યાત ચારિત્ર. '૮ કેવલજ્ઞાન. ૧૦ સિદ્દગમન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 226