Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ અપેક્ષકના કલ્યાણ માટે પુત્ર...એ શ્રી પાર્શ્વનાથપ્રભુની પંચતીથીના પરિકરવાળી મૂર્તિ કરાવીને તેની પૂર્ણિમાગ૭ને શ્રીવિજયપ્રભસૂરિજીના ઉપદેશથી કઈ આચાર્યવર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૩૬) सं० १५१५ वर्षे वैशा० सु० ३ प्राग्वाट ज्ञातीय मं० वाछा भा० मटकू सुत नाल्हा ढाला पांचा परबत भार्या वानू मानू देमी लहिकू सुत चुंडाजीवादि कुटुम्बयुतेन स्वपितृश्रेयो) श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीरत्नशेखरसूरिभिः वडगामवासि । સંવત ૧૫૧૫ના વૈશાખ શુદિ ૩ ને દિવસે વડગામ ૨૬ નિવાસી અને પોરવાડ જ્ઞાતિના મંત્રી ર૭ વાછાની ભાય મટકુના પુત્ર ૧ નાહ્યા, ૨ ઢાલા, ૩ પાંચા અને ૪ પરવત; તેઓની અનુક્રમે ભાર્યાઓ ૧ વાનૂ . ૨ માં, ૩ દેમી અને ૪ લહ; તેમના પુત્રો ૧ ચુંડા, ૨ છવા, આદિ કુટુંબથી યુક્ત (એવા મંત્રી વાછાએ) પિતાના પિતાના શ્રેય માટે શ્રી આદિનાથ પ્રભુનું બિંબ કરાવ્યું અને તેની, તપાગચ્છનાયક શ્રી રત્નશેખરસુરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૩૭) ___सं० १५१७ वर्षे जेष्ठ सु० ५ गुरु (रौ) ऊकेशज्ञातीय कोठारी गोत्रे मं० आंबा भार्या अहिवदे पुत्र लूणाकेन भार्या अमरी सुत सोमादि कुटुंबयुतेन श्री शान्तिनाथ बिंबं कारितं प्रतिष्टितं श्रीमूरिभिः ।। शुभं भवतुः । श्रीः ॥ સંવત ૧૫૧૭ના જેઠ સુદિ પને ગુરુવારે, ઓસવાલ જ્ઞાતિ તથા કોઠારી ગોત્રવાળા, મંત્રી આંબાની ભાર્યા અવિદેના પુત્ર; (પિતાની ભાર્યા અમરી અને પુત્ર સમા આદિ કુટુંબથી યુક્ત એવા ) મંત્રી લુણાએ, શ્રી શાંતિનાથદેવનું બિંબ ભરાવીને તેની કઈ આચાર્યજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૨. એક વડગામ” “પાલનપુર થી ૧૦ માઈલ દૂર; બીજું શિવગંજથી એક માઈલ દૂર; ત્રીજું “ડીસા ', , રામસણ” ની નજીકમાં “વાંકડીયા વડગામ” છે. મંત્રી વાછા. આદિ, ઘણું કરીને આ ત્રણમાંથી કઈ એક “વડગામ” ને રહેવાસી હોવા જોઈએ. ૨૭. મહારાજ્યના મુખ્ય મુખ્ય પ્રધાને, મહામાત્ય અથવા મહામંત્રી કહેવાતા; અને મોટાં મેટાં ખાતાઓ-વિભાગોના મુખ્ય મુખ્ય અધિકારીઓ-હોદ્દેદાર મંત્રી અથવા અમાત્ય કહેવાતા. નાનાં રાજ્યો, પેટા રાજ્યો કે જાગીરદારના મુખ્ય કારભારીઓ – કામદારોને પણ ઘણું કરીને મંત્રી તરીકે ઉલ્લેખ થતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46