Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૩૪)૨૩ ૩૦ સંવત ૨૨૮૩ વર્ષે થે.......... ારિતસ્ય શ્રી શાંતિનાથ................... ગૃહએ નસરી................ સંવત ૧૨૮૩ ના જેઠને દિવસે, બૃહદ્ગ૭ના શેઠ જસરા.....એ શ્રી શાંતિનાથપ્રભુની મૂર્તિ કરાવી. (૨) શ્રી “વીરવંશાવળી'માં લખ્યું છે કે – તપાગચ્છનાયક શ્રીમાન લક્ષ્મી સાગરસૂરિજીએ વિ. સં. ૧૫૩૭ માં ગામ “બલદૂઠ” અને તેની નજીકમાં આવેલા “ભૂતગામમાં પાંચ જિનમંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ શ્રીલક્ષ્મસાગરસૂરિ, શ્રીમાન સોમસુંદરસૂરિજીના પટ્ટધર, શ્રી મુનિસુંદરસૂરિજીના પટ્ટધર, શ્રી જયચંદ્રસૂરિજીના પટ્ટધર, શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર હતા અને આબુ-દેલવાડામાંના ભીમાશાહના મંદિરની વિ. સં. ૧૫૨૫ માં તેમણે પ્રતિષ્ઠા કરી હતી. (૩૫)૨૪ ॐ सं० १३७७ वर्षे वैशाष(ख) सुदि ११ गुरौ प्राग्वाट ज्ञा० ठ० देदा भार्या રે રે (પુ) ચાર સીટ પ્રતાપસિંહ માસીદુ અપેક્ષ છેથરે સુત............શ્રી पार्श्वनाथस्य पंचतीर्थी कारिता प्र० श्री सूरिभिः पूर्णिमा० श्री विजयप्रभसूरि(री) [ કુવરોન] સં. ૧૩૭૭ના વૈશાખ શુદિ ૧૧ ને ગુરુવારે, પોરવાડજ્ઞાતીય, ઠાકાર" કેદાની ભાર્યા કુંવરના પુત્ર ૧. કુમાર, ૨. સીમડ, ૩. પ્રતાપસિંહ, ૪. મહણસિંહ અને પ. ૨૩. શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની અગાસીમાં, શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિના પરિકરની પ્રાચીન નકશીદાર આરસની ગાદીને ખંડિત એક ટુકડો પડ્યો છે. તેમાં બોદાયેલા લેખને બચેલે ભાગ અહીં આપવામાં આવ્યું છે. ઘણી તપાસ કરવા છતાં તેને બીજો ટુકડો મળ્યો નહીં, તેથી આ લેખ અધુરો જ રહી ગયે. આ ટુકડો અહીંના મંદિરમાં હોવાથી, બરલુટીના મંદિરને હવાની પૂર્ણ સંભાવના થાય છે. જો એમ જ હેય તે ‘બરલુટ ' ગામ સાતસો વરસથી વધારે પ્રાચીન હોવાનું અને તેમાં સં. ૧૨૮૩ માં અથવા તે પહેલાં જિનમંદિર પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાનું માની શકાય. ૨૪. નંબર ૩૫, ૩૬ અને ૩૭ ના લેખો; ગામ “બરલુટ’નાં શ્રી શાંતિનાથદેવના મંદિરમાંની ધાતુની ત્રણ પંચતીથીઓ પાછળ બેઠેલા છે. ૨૫, આગળના સમયમાં, વાણિયા, બ્રાહ્મણ આદિ કોઈ પણ જાતિને માણસ હેવા છતાં જે તે એકાદ ગામને જાગીરદાર હોય તે તેના ઉપનામમાં ઠકુર (ઠાકોર) લખવામાં આવતું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46