Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૩ શારિપુર તીથ ww r ટેશ્વર–માહાત્મ્ય, શ્લોક ૨૪–૨૫ માં “નંદ બાલકૃષ્ણને સાથે લઈ શૌરિપુર આવેલ જ્યારે શૌરસેન રાજાએ કૃષ્ણના સત્કાર કરેલ-વાત્સલ્ય દર્શાવેલ” ઈત્યાદિ વર્ષોંન છે. ભગીરથપ્રસાદ દીક્ષિતના ઉલ્લેખ પ્રમાણે બટેશ્વર અન્ય વૈષ્ણવ તીનું ભાણેજ છે, આટલાં પુસ્તામાંનાં પ્રમાણેા પરથી આ સ્થાન વૈષ્ણવ—તીથ હેાવાનું માની શકાય, પણ તેનાં પ્રત્યક્ષ પ્રમાણેા મળી શકતાં નથી. શૈવતી હાવાનું ત્યાંનાં મદિરાથી પ્રત્યક્ષ છે, યમુનાના નવ ઉખલામાં ટેશ્વરની પણ ગણુના છે, પણ ત્યાં કાઈ તી’-ભૂમિ હાય એ ખીના પ્રાચીન શૈવ ગ્રંથાથી સિદ્ધ થતી નથી. વિક્રમની તેરમી શતાબ્દીમાં અહીં શિવ-મદીર હતું તે સારી રીતે પુરવાર થઈ શકે છે. આકિયેાલાજિકલ સર્વે, વા॰ ૯ ના એક શિલાલેખ પૃથ્વીરાજ ચૌઢાણ તથા મહાખાનરેશ પરમર્દિદેવનું સ. ૧૨૩૯ માં યુદ્ધ થયાનું સૂચવે છે. લખનૌ મ્યુઝિયમને એક શિલાલેખ વિ॰ સ૦ ૧૨૪૦ માં મહેાખામાં પરમદિદેવનું અસ્તિત્વ બતાવે છે. આ ઉપરથી વિક્રમની તેરમી સદીના પૂર્વાર્ધમાં મહેાખા-નરેશ પરમર્દિદેવ હતા તેના મંત્રી સલક્ષણે અહી શિવમદિર બનાવ્યું હતું, જેતેા લેખ શૌરિપુર પાસેના ફરેરી ગામથી પ્રાપ્ત થયા છે અને તે લખનૌ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ રીતે તેરમી સદીમાં શિવાલય સ્થપાયું. ત્યાર પછી ૪૦૦ વર્ષોંના અહીંના ઈતિહાસ અંધારામાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા બદસિંહનું ધ્યાન એ રમણીય યમુના તટ પર ગયું અને તેણે વિક્રમની સત્તરમી સદીના અંતમાં કાંડા તથા બંધ આંધ્યા તેમજ સ૦ ૧૭૬ માં વિજીલીયા શિવમ દીર સ્થાપ્યું, પછી સ. ૧૭૦૩માં માંડલ મદિર બન્યું. સં. ૧૭૧૩માં પંચમુખી શિવમ ંદિર બન્યું. આ રીતે યમુના તટના ઘાટા ધીમે ધીમે એક માઈલ સુધી બંધાયા, અને તે પર ક્રમશઃ મંદિર સ્થપાતાં ગયાં. આ કાંઠા પર શિવાલયેની વચમાં એક જૈનમંદિર અને એક જૈનઘાટ પણ છે ( આર્કિયાલોજિકલ સર્વે રીપોર્ટ, વૅ. ૪). અહી' કનિંગહામ આવ્યા તે સમયે ૧૭૦ મદિરા હતાં, જેમાં ૯ મોટાં મદિરા હતાં. અત્યારે પણ અહીં સેંકડા મદિરે ઉભાં છે. દરેકમાં શિવલિંગની સ્થાપના છે. એક મંદિરમાં પુરુષાકૃતિપ્રમાણ શકર અને પાવતીની જુદી જુદી સ્થાપના છે જે મૂર્તિએ શિવ-નિર્માણ-વિધિમાં એક વિશેષ કિરણ ફેકે છે. જૈન—તી જૈન સાહિત્યમાં શૌરિપુરને ઉચ્ચ સ્થાન આપેલ છે. શૌરપુરની રચના અને શૌરિપુરની પવિત્રતા એ બન્નેને સંયુક્ત ઇતિહાસ અનેક જૈન ગ્રંથામાં ઉપલબ્ધ છે તથા શૌરિપુરમાં જેનાનું કેટલું પ્રભુત્વ હતું તે જૈનેએ ઉલ્લેખેલ “ શૌરસેની ” ભાષાથી બજ સ્પષ્ટ થાય છે. સૌથી પ્રાચીન કથાગ્રંથ વસુદેવહી'ડીમાં શૌરિપુર વસાવ્યાને તિહાસ છે, જેમાં સાફ સાફ લખેલ છે કે: - “ રિવંશમાં સારી અને વીર નામના એ ભાઈ હતા, જેમાં સારીએ સારિયપુર વસાવ્યું અને વીરે સૌવીર, સોરિના પુત્ર અંધકવૃષ્ણિ હતા જેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46