Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ व्यञ्जन शब्दनो अर्थ चिह्न थाय छे ते माटे जुओ कोश " व्यञ्जनं श्मश्रुचिह्नयो । तेमनेऽवयवे कादौ ।" दाढी, मुछ, चिह्न, टेमण, अवयव अने क, ख वगेर व्यञ्जन कहेवाय छे । अनेकार्थक शब्दस्थलमां कया अर्थमां वक्तार्नु तात्पर्य छे तेना नियामक प्रकरणादिक छे, अहीया प्रकरणना अनुरोधथी चिह्नार्थक व्यञ्जन शब्द लेवानो छ । अहीया आवां चिह्नो कोण छे एना जवाबमां जणाववानुं जे-दाढीना, मुछना, काखना, बस्तिना [ नाभिनी नीचेना भागना ] रुवाटाओ । आमां कोई पण एक व्यञ्जनशब्दथी लई शकाय छे, अने आमांथी कोई पण एक होय तो ते अव्यञ्जनजात क्षुल्लक क्षुल्लिका कही शकाय नहीं । स्त्रीजातिने दाढी मुछना वाळ भले न आवता होय पण काख अने बस्तिना वाळ तो सम्भवे छे माटे कोई पण जातनी अव्यवस्था के गडबड गोटाळानुं नाम निशान नथी । आटला ज माटे उपर्युक्त पाटनी टीकामां पण पूज्य उपाध्याय श्री विनयविजयजी महाराज नीचे प्रमाणे जणावे छे “ यावद् व्यञ्जनानि बस्तिकूर्चकक्षारोमाणि न जातानि तावत् क्षुल्लकक्षुल्लिकयोरपि द्विर्भुञानस्य न दोष : " अर्थ-ज्यां सुधी बस्तिना, [नाभिनी नीचेना भागना ] दाढी मुछनां, काखना रुंबाडा न आव्यां होय त्यां सुधी नाना साधु साध्वीमां बे वार वापरनारने दोष नथी । अपूर्ण (४ ४ अनुसंधान ) દીક્ષાના સ્થાન તરીકે સ્વીકારીએ તે તે યુક્તિયુક્ત નથી લાગતું. કર્ણાવતી કરું રાજાએ વસાવી હતી. અને તેના ઉપર રાજા કર્ણને પૂરેપૂરો અધિકાર હતો. બીજી બાજૂ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૫૦ માં ગાદીનશીન થયા પછી ઉદયન તેમનો મંત્રી થયે હતે. અલબત ઉદયન, પહેલાં કર્ણાવતીમાં અવશ્ય ગયો હશે, પણ મંત્રીપદ તો તે ખંભાતમાં જ પામ્યું હતું એમ મારું માનવું છે. આ ઉદયન મંત્રીએ આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષામાં સારો ભાગ લીધો હતો એટલે દીક્ષાને સ્થાન તરીકે કર્ણાવતીના બદલે ખંભાતને સ્વીકાર કરવો વધારે ઠીક લાગે છે. વળી મહારાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષાની યાદગીરીમાં, ખંભાતમાં મંદિર બંધાવ્યાનો, પ્રાચીન ગ્રંથમાં મળતો, ઉલ્લેખ પણ આ મતને વધુ પુષ્ટ બનાવે છે. જે કર્ણાવતીમાં દીક્ષા થઈ હોત તે મહારાજા કુમારપાળે ત્યાં જ મંદિર બંધાવ્યું હતું, કારણકે કર્ણાવતી પણ તે વખતે તેમને તાબામાં હતું, આ ઉપરથી મારું ધારવું છે કે આચાર્ય હેમચંદ્રસૂરિજીની દીક્ષા વિ. સં. ૧૧૫૪માં, નવ વર્ષની વયે, અને ખંભાતનગરમાં થઈ હતી. આ વિષયના અભ્યાસી વિદ્વાને આ બાબતમાં વિશેષ ઊહાપોહ કરશે તે લોકોને અવશ્ય વધુ જાણવાનું મળશે. ९. गुथे। 'प्रभावयरित्र' भने 'प्र विनामलि' ७. स्तम्भतीर्थे हेमाचार्यदीक्षास्थाने श्रीआलिगाख्या वसतिः श्रीगुरुस्नेहेन रात्नश्रीवीरबिम्बसौवर्णगुरुपादुकाविराजिताऽकारि।. -कुमारपाल प्रबंध, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46