Book Title: Jain Satyaprakash 1937 03 SrNo 20
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરિપુર તીર્થ યમુના નદી, આગર પાસે થઈ ૪૦-૪૫ માઈલ સુધી પૂર્વમાં આગળ વધ્યા પછી ચક્રાવ લે છે. અહીં યમુનાએ ૨ માઈલનો સીધો રસ્તે છડી ૯ માઈલના વાંક પકડયો છે, આથી ૩-૪ માઈલ સુધી દર્શનીય દસ્ય નજરે પડે છે. તે વાંકપર દક્ષિણ કાંઠે બટેશ્વર નામનું ગામ છે, જે આગ્રા જીલ્લાના ભદાવર પ્રાંતમાં ગણાય છે. ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે અહીં નાસીરૂદ્દીન ગરીના સમયથી અગ્નિવંશી ભરિયાનું મૂળ ગણાય છે. હાલને ભદાવર નરેશ એટલે માત્ર ૯ ગામને ધણી. બટેશ્વરનાં પ્રાચીન નામ સરિયપુર, શૌરિપુર, સેરિપુર અને સૂર્યપુર છે. એની ચારે બાજુ પડેલાં પુરાણા ખંડેરે તથા પ્રાચીન ટેકરાઓ એની કાળજૂની ભવ્ય જાહેરજલાલીની સાક્ષી પૂરે છે. સર કનિંગહામની માન્યતા પ્રમાણે આ ભગ્નાવશેષ પર જેન તથા આહિર પ્રજાએ ૪૦૦ વર્ષથી વસવાટ કર્યો અને તેનું નામ બટેશ્વર પડયું (આલિૉજિકલ સર્વે રિપટ, ૦ • ૪ તથા વો૦ ૯) બટેશ્વર આગ્રાથી મોટર રસ્તે ૪૩ માઈલ પૂર્વમાં, E. I. R. ના. શિકોહાબાદ જંકસનથી ૧૧ માઈલ દક્ષિણમાં તથા નવી લાઇનના બાલા સ્ટેશનથી ૫ માઈલ વાયવ્યમાં એક વૈષ્ણવ તીર્થ છે. દરેક સ્થાનેથી મોટર રસ્તા છે. બટેશ્વરની ચારે બાજુ એકાદ માઈલનો રસ્તો લેખક મુનિરાજ શ્રી દર્શનવિજયજી ખરાબ છે. જેનગ્રંથ, પુરાણ, ત્રિપિટક તથા પ્રાચ્યવિદ્યા ગ્રંથમાં શૌરિપુર માટે ઘણે ઊહાપોહ મળે છે. તેનું ક્રમશઃ દિગદર્શન કરવાના વિચારથી આ પ્રયત્ન કરેલ છે. પ્રારા શેપાળ એરિયન એ આર્યાવર્તના શહેરની જાહોજલાલીને પુરવાર કરતું વિદેશી વિદ્વાનોએ આલેખેલ, પ્રાચીનમાં પ્રાચીન બ્રમણવૃત્તાંત છે. તેમાં સિકંદરના સેનાપતિ સેલ્યુકસની વતી [એતિહાસિક સૂચનને 5. ભારતમાં આવેલ મેગાનિઝ એન્વોકેટ્સ (ચંદ્રગુપ્ત કે સંપ્રતિ) ને સમયનું વર્ણન દોર્યું છે. તેમાં શૌરિપુર. સંગ્રહ) માટે આ પ્રમાણે ઉલ્લેખ મળે છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46