Book Title: Jain Satyaprakash 1935 10 SrNo 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિગમ્બરાની ઉત્પત્તિ પ દિગંબરાએ જણાવેલ કારણની કલ્પિત છે એમ તેમણે જણાવેલા દુષ્કા કટિપતતા ળના કારણથી પણ સ્પષ્ટ થાય છે. દિગંખરની શાસન બાહ્યતા જણાવનાર શ્વેતાંબર શાસ્ત્રાના સમૂહ અને તેની એકવાકયતા શ્વેતાંબરીએ દિગ માની જે ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે, તે શ્વેતાંબરાએ જણાવેલા કાળ અને ક્ષેત્રની સત્યતાની માફક ખરેખર સત્ય ઠરી શકે છે શ્વેતાંબરા પોતાના સર્વ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં દિગ ંબરનો ઉત્પત્તિ જણાવે છે ત્યાં ત્યાં એક સરખાજ ક્ષેત્ર, કાલ અને કારણના સદ્ભાવ જણાવે છે. દિગંબરાના દેવસેનના રચેલા ‘દનસાર' સિવાયના કાઇ પણ શાસ્ત્રમાં વિક્રમ સંવત ૧૩૬ માં દુષ્કાળ પડવાથી વલ્રભીપુરમાં શ્વેતાંબરમત ઉત્પન્ન થયે તેવા લેખ નથી, અને - દનસાર 'ના કર્તા દેવસેન સાતમી સદીમાં તેાથું પણ વીર મહારાજની ખારમી તેરમી સદીથી પણ પછી થએલા છે, એટલે કહેવુ જોઇએ કે શ્વેતાંબરના પાકારથી મળેલા દેવસેનને તે ખાટી ઉત્પત્તિ લખવાની ફરજ પડી. શ્વેતાંખશમાં આવશ્યક નિર્યું ક્તિ, ઉત્તરાધ્યયન નિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને તેની ચૂર્ણિઆ, વૃત્તિએવિગેરે કેાડી સ્થાનામાં દિગબશની ઉત્પત્તિ આપવામાં આવી છે, અને તે સર્વ સ્થાને ક્ષેત્ર, કાળ અને કારણેા એક સરખાંજ આપવામાં આવેલાં છે, અને તે ગ્રન્થા દેવસેન કરતાં પણ ઘણા ઘણા પહેલાના રચાયેલા તથા પુસ્તકારૂઢ થએલા છે, અને દેવસેનની 6. વળી દિગંબરા શ્વેતાંબરાની ઉત્પત્તિ માટે જે કારણ જણાવે છે તે કેવળ કલ્પિત અને બાળકાને પણ હસવા જેવું લાગે છે. દિગંબરા જણાવે છે કે વિક્ર મની ૧૩૬ એટલે વીર મહારાજની ૬૦૬ ની સાલમાં વલ્રભીપુર અર્થાત કાઠિયાવાડમાં દુષ્કાળ પડયા એટલે શ્વેતાંબરથી નમ્રપણે ન રહેવાયું અને તે કારણથી શ્વેતાંબરાએ વસ્ર ધારણ કર્યા” આ સ્થળે સામાન્ય મનુષ્ય પણ વિચાર કરી શકે તેમ છે કે દુષ્કાળનું ભયંકર પણું હાય ત્યાં વસ્રવાળાને વસ છેાડીને નાગા થવાના વખત આવે કે વસ્ત્ર ન ધારણ કરતા હાય તે વસ્ત્ર ધારણ કરતા થાય ? ખાળકે પણ સમજી શકે તેમ છે કે અનાજ પ્રાપ્તિની દુલ ભતાને વખતે ભૂખે મરતા મનુષ્યેા વસ્ત્ર ધારણ કરતા હાય તે! પણ વસ્ર વગરના થાય, પણ દુષ્કાળને લીધે વસ્રોનું ધારણ કરવાનું કહેવુ, એ તે ક! પણ અક્કલવાળાથી અની શકે નહિ. मूलं नास्ति कुतः शाखा ? વળી વિક્રમ સંવત ૧૩૬ માં એટલે કે વીર સંવત ૯૦૯ માં કાઠિયાવાડમાં એવા ભયંકર દુષ્કાળ પડયા હતા કે જેમાં નાગાઓને નાગા છતાં વસ્ત્ર ધારણ કરવાં પડયાં એવા કાઈ પણ ઇતિહાસ પુરાવા આપતા નથી. અર્થાત આ બધા ઉપરથી દિગંબરેાએ શ્વેતાંખરને માટે કહેલી ઉત્પત્તિ સર્વથા ઘડી કાઢેલીજ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36