Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 31
________________ ૧૪ જૈન સાહિત્ય ચમત્કૃતિ અને અલંકારયુક્ત વાણી જોઈ સહુદય વાંચકને આનંદ મળે એમ છે. (૭) એ રાસે ઉપરથી એ રસના વસ્તુ-પાત્રને અનુ સરી, એ રાસને શુદ્ધ ધર્મ ઉપદેશરૂપ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન રૌલીએ શુદ્ધ સંસ્કારી ભાષામાં કઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તે સદ્ધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ છે; મેટી નિર્જર તથા પુણ્યબંધનું કારણ છે. (૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસેના લેખકે એ રાસે ગુજરાતી ભાષા અથવા કાવ્યચમત્કાર અર્થે નથી લગ્યા, પણ ગુજરાતી ભાષાને ઉપયોગ કરનારાઓને સદ્ધર્મઉપદેશવા અર્થો લખ્યા છે એટલે કવચિત કવચિત્ ભાષાડંબર કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલુમ પડે, તેથી ભણેલા એ (Pedants) મુખ મચકોડવાનું નથી, તેથી એ રાસેની કીંમત કાંઈ ઓછી નથી થતી; સારશાધક સહૃદય વિદ્વાનેએ તો એ રાસેના આંતરૂ હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેરવવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષામાંથી પણ જિજ્ઞાસુ ભાષાશાસ્ત્રીને અવનવું શિખવાનું મળે એમ છે. ૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કીંમત તે ભાષાને ઉપયોગ કરનારાને લઈને છે; ભાષાને ઉપયોગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત્ (dead) છે; અને મૃતવત ભાષામાં ગમે તેવા ભાષાડંબર-કાવ્યચમત્કાર હેય પણ તે સામાન્ય જનસમૂહને તે નકામા પ્રાય છે. શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134