Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 62
________________ - - જૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડાર જુદા પ્રદેશના જૈનેતર ગ્રન્થ પ્રાયઃ પ્રસિદ્ધિ પામ્યા છે. આ નંધમાં જણાવેલા ગ્રંથે એકી વખતે બધાને ઉપયોગી થઈ શકે એમ નથી; તથાપિ પ્રત્યેક જુદા જુદા વિષયના ગ્રન્થ પ્રત્યેક જુદી જુદી પ્રકૃતિ-વૃત્તિ-દશાવાળા પુરુષોને ઉપયોગી થવા ગ્ય છે. જેના પરિભાષાથી અજાણ વિદ્વાનને પણ કદાચ કંટાળો આવશે, એ ભય રહે છે. પણ હાલ તુરત નિરૂપાયતા છે. જૈન પારિભાષિક શબ્દકેષ જવાનું કેઈ કરશે, તે મહદ્ ઉપકાર થશે. એવા પારિભાષિક શબ્દો યથાર્થ ન સમજાયાથી ઍ મણિભાઈ વગેરે, જેઓએ કેટલાક જૈન ગ્રંથનાં ભાષાંતર કરી જૈન સાહિત્ય પ્રકાશમાં આપ્યું છે, તેઓ પણ કવચિત્ કવચિત્ જૂનાધિક કે વિપરીત, કે અસમંજસ અર્થ કરવાની ભૂલ કરી ગયા છે. સંસ્કૃત-પ્રાકૃત વિભાગજૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડારે દિગંબરી સાહિત્ય ગુજરાતી વિભાગ કરતાં આ વિભાગ ઘણા મોટા વિસ્તારવાળે છે; છતાં વિસ્તારભયથી કઈ કેઈની ઉપયુક્ત નેંધ લઈ અવશિષ્ટ ભાગ ટુંકમાં પતાવશું. એ અવશિષ્ટ તથા સમગ્ર ભાગ માટે અમે “જન ગ્રન્થાવલી” જેવાની આ વિષયના જિજ્ઞાસુને ભલામણ કરશું. આ ગ્રન્થાવલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134