Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 68
________________ પ્રાકૃત એટલે શું? તેના ભેદ રૂપ લાગે છે તે તું બંધ કર, કાતંત્ર વ્યાકરણ તે વૃથા કંથા (જુની ગોદડી) જેવું લાગે છે; હવે શાકટાયનનું વચન કટુ લાગે છે તે તું હવે બેલ નહીં; હવે તે ક્ષુદ્ર લાગતા એવા ચંદ્ર વ્યાકરણથી સયું; તેમ કંઠાભરણાદિ અન્ય વ્યાકરણથી પણ હવે આત્માને શા માટે પીડ? આપણને તે આ સિદ્ધહેમ વ્યાકરણને અનુભવ નથી; પણ આ સિદ્ધહેમની પ્રશંસાયુક્ત ઉદ્ગાર ધ્યાનમાં રાખવા જેવા છે. (૨) પ્રાકૃત એટલે શું? અને તેના ભેદ અંગે જૈનાચાર્યોનું શું કહેવું છે? - રુદ્રટને અલંકારને ગ્રન્થ વિદ્વાનોને પરિચિત છે. તેના પર વૃત્તિ ૪૦૦૦ શ્લેકપૂર કેઈ નમિચંદ્ર સાધુએ લખી છે. આ મુદ્રિત થઈ છે. એ ઉપર ટિપ્પન પણ કઈ જૈન ભિક્ષુએ ૧૦૦૦ શ્લોકપૂર લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે – "प्राकृतसंस्कृतमागपिशाचभाषाश्च शूरसेनी च । “sષ્ટોત્ર મૂરિમેલો રવિપાવપશ્વરઃ શા” (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધ (૪) પિશાચ (૫) શૌરસેની અને દેશવિશેષને લઈ બદવાળી (૬) અપભ્રંશ. ભાષાઓને આ ક્રમ છે. આ શ્લોકની વ્યાખ્યામાં “પ્રાકૃત”ને અર્થ આ પ્રમાણે આપે છે -- "सकलजगजंतूनां व्याकरणादिभिरनाहितसंस्कारः सहजो बचनव्यापारः प्रकृतिः । तत्र भबा सैव प्राकृता॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134