________________
પ્રાકૃત એટલે શું? તેના ભેદ રૂપ લાગે છે તે તું બંધ કર, કાતંત્ર વ્યાકરણ તે વૃથા કંથા (જુની ગોદડી) જેવું લાગે છે; હવે શાકટાયનનું વચન કટુ લાગે છે તે તું હવે બેલ નહીં; હવે તે ક્ષુદ્ર લાગતા એવા ચંદ્ર વ્યાકરણથી સયું; તેમ કંઠાભરણાદિ અન્ય વ્યાકરણથી પણ હવે આત્માને શા માટે પીડ?
આપણને તે આ સિદ્ધહેમ વ્યાકરણને અનુભવ નથી; પણ આ સિદ્ધહેમની પ્રશંસાયુક્ત ઉદ્ગાર ધ્યાનમાં રાખવા જેવા છે.
(૨) પ્રાકૃત એટલે શું? અને તેના ભેદ અંગે જૈનાચાર્યોનું શું કહેવું છે? - રુદ્રટને અલંકારને ગ્રન્થ વિદ્વાનોને પરિચિત છે. તેના પર વૃત્તિ ૪૦૦૦ શ્લેકપૂર કેઈ નમિચંદ્ર સાધુએ લખી છે. આ મુદ્રિત થઈ છે. એ ઉપર ટિપ્પન પણ કઈ જૈન ભિક્ષુએ ૧૦૦૦ શ્લોકપૂર લખ્યું છે. તેમાં જણાવ્યું છે કે –
"प्राकृतसंस्कृतमागपिशाचभाषाश्च शूरसेनी च । “sષ્ટોત્ર મૂરિમેલો રવિપાવપશ્વરઃ શા”
(૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધ (૪) પિશાચ (૫) શૌરસેની અને દેશવિશેષને લઈ બદવાળી (૬) અપભ્રંશ. ભાષાઓને આ ક્રમ છે. આ શ્લોકની વ્યાખ્યામાં “પ્રાકૃત”ને અર્થ આ પ્રમાણે આપે છે --
"सकलजगजंतूनां व्याकरणादिभिरनाहितसंस्कारः सहजो बचनव्यापारः प्रकृतिः । तत्र भबा सैव प्राकृता॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com