________________
જૈન સાહિત્ય
અર્થાત્ વ્યાકરણાગ્નિના જેના ઉપર સંસ્કાર નથી થયા એવી જગના જીવાની સહેજે થયેલી વચનપ્રવૃત્તિ તે પ્રકૃતિ; અને તે પ્રકૃતિને અનુસરતી તે પ્રાકૃત. આ પ્રાકૃત પછી વ્યાકરણાદિના સંસ્કાર પામી સંસ્કૃત થઈ, તે પણ પાછી જુદા જુદા દેશની થતાં માગધી, પૈશાચિકી, શૌરસેની થઈ; અને તેમાં પણ દેશવિશેષના સંસ્કાર થતાં બહુભેદવાળી અપભ્રંશ થતાં અપભ્રંશ ભાષા કહેવાઈ. જૈન આગમે પ્રાકૃતમાં રચાયાં તે “સત્તવપત્ત વ્યાપાર સન વષન વ્યાપાર” ને અનુસરીને; તેમ તેમાં ગહન અર્થ સમાઈ શકતા હોવાથી; તેમજ માલ, સ્ત્રી-મૂઢ-મૂખ આદિની એ ભાષા હેાવાથી અર્થાત્ વ્યાકરણાદિના સંસ્કાર પામ્યા વિનાની એ બાળ આદિની ભાષા હેાવાથી. પાણિનિ, વરરુચિ, તેમજ જૈનાચાર્યએ એની સંધિ જોડવા પ્રાકૃત વ્યાકરણની રચના કરી છે. પ્રાકૃતના ભેદઃ પ્રાકૃત ત્રણ પ્રકારની છેઃ—
cr
પુર
(૧) સમસ ંસ્કૃત પ્રાકૃત.
(૨) તજ્જા પ્રાકૃતઃ (સ ંસ્કૃત પરથી થયેલી. ) (૩) દેશી પ્રાકૃતઃ શ્રી હેમચંદ્રસૂરિની દેશીનામમાલા, શ્રી પાદલિપ્તસરની દેશીનામામાલા, શ્રી તર ગલાલા એ વગેરે આ પ્રાકૃત.
યુનિવર્સિટીમાં પ્રાકૃતને સ્થાન—
જૈન ગ્રંથાવલી ” પરથી પ્રાકૃત-સ ંસ્કૃત જૈન સાહિત્ય પ્રતીત થાય એમ છે. સંસ્કૃત સાહિત્ય ઘણું છે; પણ પ્રાકૃત સાહિત્ય તે તેથી પણ વિશેષ છે; અને એ પણ જેના વાંધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com