________________
૫૩
જૈનેના સાર્વજનિક સાહિત્યવિષયક લેખ લેવામાં આવે અથવા જે ગૃહસ્થને નિષિદ્ધ છે, તે જન આગમ સૂત્રો નહિ; પણ પ્રકીર્ણ ગ્રંથે કાવ્ય, ચરિત્રે, ન્યાય, તત્વજ્ઞાન, વ્યાકરણાદિ; આમ છે તેએ ભવ્ય સાહિત્યના ઉદ્ધાર-પ્રચાર-પ્રકાશ ખાતર કેવળ સાહિત્યના પ્રેમની ખાતર તેને સંસ્કૃતની પેઠે, આવતા પહેલવીની પેઠે, હાઈસ્કુલ-કેલેજેમાં નિયત કરાવવા સાહિત્યપ્રેમી વિદ્વાનેએ “આપાપર (મારૂં તારૂં” છોડી દઈ બહાર આવવાને નિરીહ પ્રયાસ કરવાનો વખત આવી લાગે છે, જેનેના સાર્વજનિક સાહિત્યવિષયક લેખે
(૪) જૈન લેખકને પુરુષાર્થ ધર્મવિષયક લેખો લખવામાં પરિસમાપ્ત થતું નથી એ પણ એ ગ્રંથાવલી જવાથી સમજાય એમ છે. જુદા જુદા સાર્વજનિક, આનુષંગિક વિષયે પણ તેઓએ હાથ ધર્યા છે. થોડાં નામ જણાવી આ વિષય સમાપ્ત કરશું. સ્પષ્ટ કહેવાની જરૂર નથી, કે આ બધાં સાહિત્યે સીધી કે આડકતરી રીતે થેડું કે ઝા પિષણ ગુજરાતી સાહિત્યને આપ્યું છે. નાટકો– નાટક –
જૈન લેખકે– દળ – અનર્થ રાઘવ અથવા
જિનહર્ષગણિ ૩૫૫ લેક મુરારિ. નાગાનંદ નાટક હર્ષદેવગણિ. રત્નાવલી નાટિકા,
૨૦૦૦ કલેક, પ્રબોધચંદ્રોદયવૃત્તિ. રત્નરશેખરસૂરિ. ૯૦૦ ,
વિદ્ધશાલભંજિકા, રાજશેખરસૂરિ. ૧૦૦૦ ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com