SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈન સાહિત્ય ઈત્યાદિ નાટકે મુદ્રિત છે; પ્રચલિત છે; શાળા, મહાશાળામાં ચાલે છે એ જૈન કવિઓની કૃતિઓ છે. ઇતર સાહિત્યકાદંબરી ટીકા. સિદ્ધિચંદ્ર. છે, પણ, મંડનમંત્રી, કિરાતાજુન ટીકા. વિનયવિજય વિ. સં. ૧૭૧૦) | ૭૫૦૦ લેક. કુમારસંભવ ટીકા. વિજયગણી. ૩૦૦૦ છે માઘકાવ્ય ટીકા. વલ્લભદેવ. શિશુપાલવધ ટીકા. ચારિત્રવદ્ધન, રઘુવંશ ટીકા. ગુણવિજય. ઈત્યાદિ. વિશેષ માટે જિજ્ઞાસુ શ્રોતા-વાંચકને “જૈન ગ્રંથાવલી” (ફેરી સ્ત) જેવા વિનતિ છે. પદ્મચરિત્ર – વિ. સં. પછી જુનામાં જુને મળી આવેલો ચરિત્રાત્મક ગ્રંથ શ્રી પદ્મચરિત્ર (રામચરિત્ર) છે તે શ્રી વિમલસૂરિએ વિ. સં. ૬૦ માં લખે છે; દળ પ્રાકૃત ગાથા ૧૦૦૦૦ નું છે. તે પાટણના ભંડારમાં છે. છેવટે મુંબઈમાં મળેલી બીજી ગુ. સા. પરિષદમાં અમે જણાવેલી એક વાતનું પુનઃસ્મરણ કરાવી આ વિષયને ઉપસંહરીએ છીએ – જેનસાહિત્ય અંગે ઇપિરિયલ ગેઝેટીયર– “It is only in recent years that the vast and intricate literaturc of Jainism has been par Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy