________________
નાટકઃ ઈતર સાહિત્ય
૫૫
tially explored and there is still much to be done in the way of translation and investigation, before the History of the order can be written. The ignorance of the real nature of its teachings is perhaps one cause of the contempt, which the order has excited among some Western Scholars."
(Imperial Gazetteer 1907 Edition Vol. I.
અર્થાત-જૈન ધર્મનું સાહિત્ય વિશાળ તેમ જ ગહન છે અને તેની શોધ બહુ ઘેડી થયેલી છે અને તે પણ થોડુંક થયાં; એટલે એ ધર્મ સંબંધી ઈતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શેખેળરૂપે હજી ઘણું કરવાનું છે, જૈન સાહિત્ય એક તે વિશાળ રહ્યું; બીજુ ગહન રહ્યું; અને એ અંગે જોઈતી શોધખોળે અધુરી; એથી એનાં તનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે; અને પાશ્ચાત્ય વિદ્વાનોની શુભ લાગણી જેના ન જીતી શકયું હોય તેમાં કદાચ અજ્ઞાનતા એક કારણ ગણી શકાય... ૩૪ શાંતિઃ
મેરબી તા. ૩૦–૮–૦૯ સોમવાર. | મનસુખલાલ કીરચંદ મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com