Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 76
________________ પ એ ચર્ચાની પ્રથમ દાર્શનિક કૃત્રિમતા તેમ જ જનેતરને, ભલે પછી જેને પ્રમાણમાં વધારે હોય, છે, ત્યારે એ પ્રાકૃતમાં વ્યવહરનારા જેનો તેમજ જૈનેતર બંને થયા; એ પ્રાકૃત સામાજિક ભાષા થઈ, અને એ પ્રાકૃતમાંથી જે ગુજરાતી ઉદ્ભવી હોય, તો ગુજરાતીને જન્મ એકાંત જેનેને આંગણેથી થયે છે, અથવા થયો એ સંભવ છે, એ દલીલ નકામી થશે અને રા. “મન”ને ચુકાદ પણ એકતરફી ગણાશે. આ પ્રથમદર્શનિક કૃત્રિમતા છે. એમ કહેવામાં આવે કે એકાંત જિનેથી ગુજરાતીને જન્મ થયે છે, અથવા થયો એ સંભવ છે, એમ અમે કયાં કહિયે છિયે? અમે તો કહિયે છિયે, કે ગુજરાતીના જન્મમાં જેનોએ વિશેષ હિસે આપ્યું છે, તે કાંઈ વાંધો નથી. પ્રશ્નનું મૂળ સ્વરૂપ આવું લેવામાં આવે, તે કૃત્રિમતા (absurdity) નહિ આવે. જૈનેનું એ વિશેષપણું એમાં પણ પુરવાર કરવું પડશે; તથાપિ એ પુરવાર કરવા માટે બહુ ફાંફાં મારવાં નહિ પડે; અથવા ચાલુ પ્રશ્ન સિદ્ધ કરવા થાટે જેમ તુટતી દલીલોને અવલંબવું પડ્યું છે, તેમ ડગુડગુ થતા ટેકાને આધાર લે નહિ પડે. પૂર્વ જૈન લેખકનું ભાષા અંગે કથનઃ અપભ્રંશ એટલે શું ? અપભ્રંશના કારણે, દૃષ્ટાંત રા. મનસુખભાઈ તથા રા. “મનુ એ જે ત્રુટતી દલીલ લીધી છે, તેને પૂર્વાપર વિરોધ બતાવિયે, તે પહેલાં આ પ્રશ્ન અંગે ખૂદ જૈન પૂર્વ લેખકનું કાંઈ કહેવું હોય તે જોઈએ. જૈન લેખકોએ કેઈએ આ પ્રશ્ન નથી ઉઠાવ્ય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134