________________
-
-
જૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડાર
જુદા પ્રદેશના જૈનેતર ગ્રન્થ પ્રાયઃ પ્રસિદ્ધિ પામ્યા છે. આ નંધમાં જણાવેલા ગ્રંથે એકી વખતે બધાને ઉપયોગી થઈ શકે એમ નથી; તથાપિ પ્રત્યેક જુદા જુદા વિષયના ગ્રન્થ પ્રત્યેક જુદી જુદી પ્રકૃતિ-વૃત્તિ-દશાવાળા પુરુષોને ઉપયોગી થવા ગ્ય છે. જેના પરિભાષાથી અજાણ વિદ્વાનને પણ કદાચ કંટાળો આવશે, એ ભય રહે છે. પણ હાલ તુરત નિરૂપાયતા છે. જૈન પારિભાષિક શબ્દકેષ જવાનું કેઈ કરશે, તે મહદ્ ઉપકાર થશે. એવા પારિભાષિક શબ્દો યથાર્થ ન સમજાયાથી ઍ મણિભાઈ વગેરે, જેઓએ કેટલાક જૈન ગ્રંથનાં ભાષાંતર કરી જૈન સાહિત્ય પ્રકાશમાં આપ્યું છે, તેઓ પણ કવચિત્ કવચિત્ જૂનાધિક કે વિપરીત, કે અસમંજસ અર્થ કરવાની ભૂલ કરી ગયા છે.
સંસ્કૃત-પ્રાકૃત વિભાગજૈન ગ્રંથાવલી અને પુસ્તક ભંડારે દિગંબરી સાહિત્ય
ગુજરાતી વિભાગ કરતાં આ વિભાગ ઘણા મોટા વિસ્તારવાળે છે; છતાં વિસ્તારભયથી કઈ કેઈની ઉપયુક્ત નેંધ લઈ અવશિષ્ટ ભાગ ટુંકમાં પતાવશું. એ અવશિષ્ટ તથા સમગ્ર ભાગ માટે અમે “જન ગ્રન્થાવલી” જેવાની આ વિષયના જિજ્ઞાસુને ભલામણ કરશું. આ ગ્રન્થાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com