Book Title: Jain Patra Sahitya Part 02 Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 2
________________ પત્ર પ્રિય ધર્મબંધુઓ, જૈન દર્શનના વૈવિધ્યપૂર્ણ આધ્યાત્મિક વિચારોનો પરિચય કરાવતું પુસ્તક જૈન પત્ર સાહિત્યના ભા. ૨ આત્મકલ્યાણના માર્ગમાં અનન્ય પ્રેરક હોવાથી ચતુર્વિધ સંઘના ઉપયોગ માટે પ્રગટ કરવામાં આવે છે. જૈન દર્શનના પત્રોની વિરાટ સુષ્ટિ આત્મ વિકાસની સાથે જીવનમાં સુખશાંતિ, સમતા અને સમાધિના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. પત્રગત વિચારોનો સ્વાધ્યાય, ચિંતન અને મનનથી જીવન ઊર્ધ્વગામી બનાવવામાં અપૂર્વ સહયોગ આપીને જીવન સાફલ્યનું મોંઘેરું પર્વ બની એવી ઉદાત્ત ભાવનાથી શુભેચ્છા પાઠવું છું. પ્રત્યુત્તર પાઠવવાની વિનંતી સહ. Jain Education International ડૉ. કવિન શાહ બીલીમોરા તા.૪-૫-૦૩ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 444