Book Title: Jain Patra Sahitya Part 01 Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 2
________________ જૈન પત્ર સાહિત્ય ભા. ૧ મધ્યકાલીન જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર સાગરને પાર કરી જાય છે તથા જે તમામ જીવો માટે શરણ સમાન છે એ જિનશાસન લાંબા સમય સુધી સમૃદ્ધ રહો. શ્રી સમણ સુત્ત - ૧૭ જેનો ઉપદેશ અહંતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્રરૂપે સારી રીતે ગૂંથેલું છે તે શ્રુતજ્ઞાનરૂપી મહાસમુદ્રને ભક્તિપૂર્વક શિર નમાવી પ્રણામ કરું છું. શ્રી સમણુ સુત્ત - ૧૯ Jain Education International સંપાદક : ડૉ. કવિન શાહ બીલીમોરા. પ્રકાશક : કુસુમ કે. શાહ ૧૦૩, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી. બીલ્ડીંગ, વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૫૯૬૮ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 202