Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 4
________________ ૩૦૨ જેનધમ વિકાસ. આત્મ જોતી અતિ ચમકાવી, શાસન દવજને રહ્યા ફરકાવી. કરતા પર ઉપકાર, પ્રેમે નમું. ૧૦ પન્યાશ પદવી સાલ અઠાવન, કાર્તીક કૃષ્ણ દ્વીજ કરી પાવન. પદવી સંધ સમસ્ત દેવાય, પ્રેમે નમું. ૧૧ અનેક કષ્ટમાં આનંદ માને, ક્રોધ, કષાય ન અભિમાન જાણે પાળે સંયમ ખાંડાની ધાર, પ્રેમે નમું. ૧૨ ભાવવીજય નામ ભાવના સાચી, શાસન ભાવના હદયમાં રાચી. રહેતા મસ્તી આનંદે સદાય, પ્રેમે નમું. ૧૩ શીષ્ય મંડળ હતું અતિ ગુણવાન, સુજ્ઞ, નિતિ,ગંભીર, ચારિત્ર જાણ, દયાવિજય સુખકાર, પ્રેમે નમું. ૧૪ ગુરૂ આશા નીત્ય શીરેમાન્ય માને, સંયમ નિયમ વિશ્વ વખાણે. ' કરતા જગ કલ્યાણ, પ્રેમે નમુ. ૧૫ શીષ્ય નીતિની ભયભીતી ટાળી, પદ આચાર્ય દીધું સંભાળી. શેભે ઓગણી છોતેરે સાલ, પ્રમે નમું. ૧૬ જીવન મુસાફરી શહેલજ સાધી, કાળ વિકાળથી આકરી બાંધી. ગાત્ર શરીર રંગ બદલાય, પ્રમે નમું. ૧૭ ઓગણીસું સાલ અગણ્યાએંસી,શ્રાવણ શુકલ ત્રીજ થઈ જ ઉદાસી. સ્વર્ગવાસ ગુરૂજી સધાય, પ્રમે નમું. ૧૮ સંયમ ગુરૂએ સુંદર શોભાવ્યો, મહાવીર શાસન ઇવજ ફરકાવ્યો, ગુરૂ ચણે નમે (ભેગીલાલ), પ્રમે નમું. ૧૯ : સંવત ૧૮ શ્રાવણ શુક્લ ત્રીજ 1 શ્રી શરિના ચરિત્ર થ ા (जैनाचार्य श्री जियसिंहसूरीजी तरफथी मळेलु.) (ગતાંક ૫૪ ૨૫૫ થી અનુસંધાન.) भक्ति भाव मुनि वंदन कीनी, जिन वाणी सुनली रस भीनी । :: धर्मदेसना मुनि ही बखाणी, विषय दुख की जिवि जड़ जानी ॥ છે જવા દૂત #ા પહં પલાળા, તાપ વેઠ પcત મા વાના - तिमि भोगी दुखका अधिकारी, भटकत फिरत अनेक दुखारी ।।Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40