________________
૩૦
જૈનધર્મ વિકાસ.
[શ્રી સિદ્ધગિરિ તીર્થની સ્તુતિ] મેટું જગતમાં વિમલગિરિનું, તીર્થ સેહે શાશ્વતું,
કળીકાળમાં પણ એજ તીર્થ, જગત માહે જાગતું; અણસણ કરી મુનિવર અનંતા, સિદ્ધ પદ જ્યાં પામતા,
તે સિદ્ધગિરિ તીર્થને, પ્રણમે સદા રાજી થતા. ( [૨]
શ્રી રૈવતગિરિ તીર્થની સ્તુતિ] ચારિત્ર-કેવલ-મેક્ષ, ત્રણ કલ્યાણકે પ્રભુ નેમિનાં,
- જ્યાં પદ્મનાભાદિક જિનવર, સાધશે સુખ મુક્તિનાં, મહિમા અનુત્તર તેહને, ત્રણે ભુવન માંહી ગવાય છે,
રૈવતગિરિ તે વંદતા, મુજ હૃદય અતિ વિકસાય છે. ૩]
[શ્રી સમેતશિખર તીર્થની સ્તુતિ] જ્યાં આવી વીશ તીર્થકરે, વર્તમાન ચોવીશી તણ,
અણસણ કરી શિવપુરીએ, સિધાવીયા સર્વે જણ - પ્રભુ પાદુકાઓ અને સામળા–પાર્થ, મંદીર હાલ ત્યાં,
સમેતશિખરે તીર્થે સેહે, નમન હેજે હારા ત્યાં. [૪]
[શ્રી કદમ્બગિરિ તીર્થની સ્તુતિ] ગઈ ચોવીશીમાં સંપ્રતિ પ્રભુના, કદમ્બ ગણીશ્વરા,
મુનિ એક કેડી સાથ પામ્યા, મુક્તિના સુખડી ખરા; તેહ કારણ કમ્બ નામે, શોભતે જ કદમ્બ આ, ગિરિને તિહાંના બિંબ પ્રણ, પ્રેમથી ભવિ પ્રાણિઓ. [૫]
મનસાગરનાં મોજાં, લેખક–બાપુલાલ કાળીદાસ સધાણી.
(ગતાંક પૂ૪ ૨૬૯ થી અનુસંધાન.) એક રાજા, અમલદાર કે શ્રીમંત અમુક બાબતમાં બેલ્યા પછી ફરી જાય તો તે વ્યવહારશ, બહેશ, અને મુસદ્દી ગણાય અને એક અભણ ખેડુત કે નોકર તેજ બાબતમાં બોલ્યા પછી ફરે બુટલ, બદમાસ ગણાય, એમ શા માટે? આનું કારણ એ છે કે, જ્યારે વર્ગ લેભને લીધે અથવા બીજા કેઈ કારણે ફરે છે. ત્યારે દાંભિકવૃત્તિ ધારણ કરી વાણુની છટાથી પિતાના દોષને જાણતા હોવા છતાં બચાવ કરવા નીકળે છે. ત્યારે નાને વર્ગ ના છુટકે કરે છે. પણ એ પિતાના દોષને વાણી વિલાસથી છુપાવવાનો પ્રયત્ન નહિ કરતાં દીનવદને ઉભું રહે છે. એટલે દુનિયા એને બદમાસ, ખુટલના ખિતાબ