Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 40
________________ નર ના ર ર રા; Jain Dharma Vikas (Monthly) Regd No. B.449451 91%*****08043ALFORHINOCKOR | રાધનપુર. જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસૂરીજી મહારાજની જયંતિ સાગરના ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે 5. લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી હતી. મુનિઓ અને અન્યવક્તાઓએ મહું મના ગુણો બાબત પ્રસંગોચિત વિવે ચનો કર્યા બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી, અપારના આદિશ્વરજીના મહાટા દેરાસરે, શાન્તિનાથજીના દેરાસરે પરમાત્માને અને આચાર્યદેવની મૂતિને | બાદલાની આંગીઓ કરાવવા સાથે રાગરાગણીથી આદિશ્વરજીના દેરાસરે પૂજા ભણાવવામાં આવી હતી. - અસાડ વદી 14 ને મંગળવારના રાધનપુરમાં ઘણાખરા ઉપાશ્રયે પાક્ષિક પ્રતિક્રમણ થયેલ અને જૈન જનતા પૈકીના પાણા ભાગ કરતાં વિશેષ ભાગના સાધુ, સાધ્વી અને શ્રાવક, શ્રાવીકાગણે પં. લાભવિજયજી મહારાજની સૂચના મુજબ ચતુદ°સી તા. 11-8-42 ને મંગળવારની જ આરાધન કરેલ હતી. તેમજ પિસહ, તપ, આદિ સારા પ્રમાણમાં થલા હતા. | સમાવા. વીરના ઉપાશ્રયે ઉપાધ્યાય શ્રી દયાવિજ્યજી મહારાજના સદુપદેશથી અક્ષયનિધિ તપની આરાધના શ્રાવણ વદિ 5 થી શરૂ થયેલ છે, જેમાં આસરે ઍ સી ! વ્યક્તિઓ જોડાયેલી છે. અને સામળાની પાળના. તપાગચ્છના ઉપાશ્રયે પન્યાસશ્રી ફી ઉદયવિજયજી મહારાજના સદુપદેશથી અક્ષ્યનિધિ તપની આરાધના તેજ તારીખે શરૂ થતા, આસરે અઢીસો ઉપરાંત તપસ્વીઓ જોડાયેલા છે. દરરોજ અને ઉપાશ્રયે આનંદપૂર્વક તપની ક્રીયા ઘણાજ ઉત્સાહથી થાય છે. અને દેશકાળની પરિસ્થીતિના લીધે જમણવારોમાં સંકોચ રાખવામાં આવેલ છે. * * પૂજ્ય ગીતાર્થ મુનિવર્યોને વિનવણી. વીક્રમ સં. ૧૯૮૦ની સાલ પૂવે પાંચસો વર્ષ સુધીમાં કોઇ પણ ગચ્છાધિપતી, પદવીધર યા ગીતાર્થ મુનિવર્યોએ કોઈપણ સાલમાં બે પૂર્ણિમા, બે અમાવાસ્યા, કે તો બે ભાદરવા સુદિ 5 કરેલી હોય. અથવા પૂર્ણિમા, અમાવાસ્યા, કે ભાદરવા ) સુદિ 5 ને ક્ષય કરેલ હોય, કે ભાદરવા સુદિ પહેલી 5 ને ખાખા, ફાલતું કે ફોગટ HD 3 તિથિ તરીકે ગણેલી હોય, તો કૃપા કરી સાલ, માસ, પક્ષ અને સૂત્રોના પાઠે છે સહિત નીચેના સરનામે જણાવશે. પન્યાસ શ્રી લાભવિજયજી.. સાગરનો ઉપાશ્રય, રાધનપુર. (ઉ. ગુજરાત) * * છ ક * - fitoreURO3045907OOOOO ટાઈટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકેાર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 38 39 40