Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 16
________________ ૩૧૪ જેનષમ વિકાસ અંતર કરણના પ્રથમ જ કવલે, પામે સમકિત જીવ જરૂર. અનંત પુદગલ પરાવર્તનના, અધે અટે આવે હજુર. (૨૧) દેશવિરતિને સર્વવિરતિના, ગુણસ્થાનકે પામે ધીર. મન વચન ને કાયા યોગે, રૂઘે શુકલે તવે વીર. ઘનઘાતી વાદળના ચૂથ, પ્રચંડ વાયરે કરે સંહાર. જળહળતે રવિ પ્રગટે અંતર, અજ્ઞાનતિ મીર જાયે દૂર. (૨૨) આઘાતી કર્મ બળેલા દેરા, અડતા રક્ષા થાય જરૂર. અષ્ટવિધ કર્મો ધરે જાતાં, મુક્તિ રમણ આવે હાર. સાદિ અનંતે સિદ્ધી સેહે, અંતિમ ધ્યેય પ્રગટે પૂર. જન્મ મરણના ત્રાસે જાવે, તૈલપાત્રથી થાય ચતુર. (૨૩) ઉપનય સારા તત્વદષ્ટિથી, મનમંદિરે પ્રગટયે દીપ. વીસ શિખા કડીએ સ્થાને, હું વર્ણવું છું ગુણના ધિપ. મહા મંગલના મંગલિક ઠામે, આસો માસના દિવસો આજ. ઉપનય ભાવી દિલડે ઠાવી, મન મંદિર મહારાજ. ગુરૂગમ દ્વારા ઉપનય સારા, સમજે તત્વ ગષક બુદ્ધ. સંસાર ચિતાર મુક્તિ સુખના, આદર્શથી લેવે શુદ્ધ. ગોધરા ગામે શાંતિ પસાથે, કવિજન ગાવે કંઠ મધુર. તેમિ અમૃત રામ હૃદયમાં, સિદ્ધચક્ર ભક્તિ ભરપુર (૨૫) (ઈતિ સંપૂર્ણમ) ધર્મે વિચાર લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી. (ગતાંક પૃષ્ઠ ૨૫ થી અનુસંધાન.) એક નીતિને લાત મારનાર અને ગમે તેવા પ્રેમની પાછળ મરી પડનાર કવિ પિતાની બહેનને ઉદ્દેશી ગાય છે કે, “સૈભાગ્ય કરતાં વૈધવ્ય વધારે ભલું ને સમુજજવલ છે. શા માટે આમ ગવાયું છે તેનું હાર્દ તે કવિ કરતાં પણ વધારે વિવેકથી વિચારવું જોઈએ. કેણ કહી શકશે કે, એક કરાર પૂર્વકની મીઠી યાદની સાથે ધર્મમય જીવન ગુજારવામાં નિરસતા છે. વિધવાનાં મીઠાં સંભાર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40