Book Title: Jain Dharm Vikas Book 02 Ank 10
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 3
________________ જનધર્મવિકાસ. પુસ્તક ર છું. શ્રાવણ, સં. ૧૯૮. અંક ૧૦મે. શ્રી ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રીભાવવિજ્યજી મહારાજશ્રીની જ્યન્તીમાં ગવાયલું. (ગીત) રચયિતા –ભેગીલાલ રતનચંદ કવિ. રાગ (આશાની ઢબ) ગુરૂ જયતિ આજ, પ્રેમે નમુ, ભાવ ગુરૂ શીરતાજ. જન્મભૂમિ શોભે શહેર પાટણની, ઇતિહાસકારેએ ભૂમી વખાણું. જ્યાં વૈભવ શેભે અપાર, પ્રેમે નમું. ૧ વિક્રમ સંવત ઓગણીશ સાલ, જ્ઞાતિ જૈન વિશાશ્રીમાલ ઉચ્ચ કુળમાં જન્મ સહાય, પ્રેમે નમું. ૨ પિતા સવાઈચંદ, માતા જીવીબાઈ ૨હસ્થ કુટુંબની અતિ જોગવાઈ. નામ પાડયુ ભીખાલાલ, પ્રેમે નમું. ૩ નામ ભીખાભાઈ ઉમરે વધતા, સંયમ સાદાઈ શાને ચડતા. જાણ્યા સંસારમાં નહિ સાર, પ્રેમે નમું. ૪ સંત સમાગમ સાઘતા સાચે, મન હૃદયમાં સંયમ રા. ન રહેવું હવે સંસાર, પ્રેમે નમું. ૫ ત્રીશ વર્ષની ઉમર શેભે, બાળ બ્રહ્મચારી આત્મા ચોપે. લીધો (૧૯) સાલ બત્રીશે વૈરાગ્ય,પ્રેમે નમું. ૬ માગ શુકલ બીજ હતી સર્વોત્તમ, ચાલ્યા ઉચ્ચ કેટીના ઉત્તમ કીધો વૈભવ સઘળે ત્યાગ, પ્રેમે નમું. ૭ મેરૂ સમો ગુરૂ સંયમ પાળે, ક્રિયા કાંડમાં અતિ સંભાળે. ધરે અતિ મર્યાદ, પ્રેમે નમું. ૮ વડી દીક્ષા પણ એજ સાલે લીધી, ઉગ્રવિહાર વળી તપશ્યાએ કીધી. બુઝાવ્યા છે અપાર, પ્રેમે નમું, ૯

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40