Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 7
________________ ૧૨૯ - સંસ્મરણે . આત્મ વિશ્વાસથી પુણ્ય પગલાં પડે, શક્તિ વણ સાધ્ય કદિ ના સધાયે, અન્ય આલંબને આત્મહિત ના બને, એ બધા બોલ હે સત્ય પાયે; યોગીઓ જે ઉડે આપથી આભમાં તે ભલે, બેલ એ લે જ ઝીલી, નાથ! ના હું રમું શક્તિના દંભમાં, તુજ વિના શક્તિ મુજ સાવ ઢીલી. ૧૬ માત છે ધર્મની શક્તિ જન્માવતા, તાત છે પિષતા શક્તિ પ્રેમ, ભ્રાત છે શક્તિની ભીડને ભાગતા, નાથ છે શક્તિના યોગ ક્ષેમે; મિત્ર છો સાથ ના શક્તિનો છેડતા, શક્તિના સર્વ રીતે સગા છે, આપ મુજ શક્તિને જતા એપતા શક્તિ દેહે અધિષ્ઠિત સદા છે. ૧૭ એ ! પ્રભુ! આંખ છે તત્વને પખવા, પાંખ છે એગમાં ઉડવાની, મુક્તિના પંથમાં દેરવા દેડ રથ સારથી છે તમે પંથ જ્ઞાની; જીભ છે સત્યને સાચવ્યામાં તમે, ચિત્ત છે આત્મને ચિંતવ્યામાં, સર્વ છે સર્વ રહેશો તમે તે પછી જીંદગી સિદ્ધિ સાધે સ્તવ્યામાં. ૧૮ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ યશોવિજયજીનાં - સંસ્મરણે લે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી પરમ તત્વના અખંડ અભ્યાસી, જિનેશ્વર દેવના અનન્ય ઉપાસક અનેક પૂર્વાચાર્યોએ જ્યા, જિનાગમનાનુસારી વિધવિધ વિધાને આત્મ કલ્યાણ પ્રાપ્તિ અર્થ, . “રોઝ અપંથ જ શા”— એજ આચાર્યના પંથે પળ્યા; ન્યાયતર્કના સમર્થ વિદ્વાન ન્યાયાચાર્ય વાચક પ્રવર યશોવિજયજી, तेभ्यो नमोञ्जलिरयं, तेषां तान् समुपास्महे ॥ स्वच्छासनाऽमृतरसैयरात्माऽसिच्यतान्वहम् એ પ્રણાલિકાના વિરોધીઓને પ્રખર વિરોધ સેવ્યો એ સાધુવારેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30