Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 29
________________ પર રરરરર વર્તમાન વસ્તિ ગણત્રિદારે માટે સૂચના. '* * * * * * * (બત્રીસા સવૈયા) સાધુ, ફકીર, ભિખારી, કેદી, ઇસ્પિતાલના દરદીઓ; ગરીબઘર ને બેકિંગ વસતા, વળી વિશીને ઉતારૂઓ. ઘર વગરના રખડુઓની, પહેલી માર્ચે નેંધ કરે બાવીસથી અઠ્ઠાવીસ સુધી, ઘરબારીની સ્લિપ ભરો. ૨ પ્રથમ અંકની ડાબી બાજુએ, ફુલની નીચે ગામ લખો; ગામ નીચે ઘર નંબરને પછી કુટુંબને નંબર લખવે. ૩ બાવીસ પ્રશ્નો પુછીને નોંધવા વિષે – પ્રથમ નામ લખી અંક બીજે, જે હોય મરદ તો “મ” કરે; અગ્નિ ખૂણો સ્ત્રીની સ્લિપને કાપે, હીજડાને નરમાં ગણવે. ત્રિજે અંક લખી જ્ઞાતી, ચોથે અંક, પૂછીને ધમ ભરે; અંક પાંચમે નીચે કહેલા ચિન્હ, શીખી તે ચિન્હ કરે. રાંડ્યાનું આ x પરણ્યાનું આ v, કુંવારાનું આમ ૦ કરી; તલાક કે “ત” દશાવી, છઠ્ઠા પ્રશ્નને પૂછો ફરી. ઉંમર શેાધી તે ઉંમરના છઠ્ઠા અને વર્ષ લખો એક વરસથી ઓછી હોય તો, શુન્ય વરસને માસ લખો. અંક સાત ને આઠ ફક્ત, જણનારી ઓરતને સારૂ, વાંઝણી (તથા) નરની ચોકડી, મૂકી ભાઈ તમે ભરજે વારૂ. થયેલ બચ્ચાં તણો અંક લખી, લખો કોંસ ()માં જીવતાનો; પ્રથમ સુવાવડ સમયની વયનાં, વર્ષ વિવેકથી લખવાનાં. ચતુર તમે ચેતીને નવમા અંક, તણું સૌ ચિન્હ કરે; પાલકનું આ આશ્રિતનું આ “વ પરાધીનનું આમ v ભરે. દસમા અંકે પાલક કેરી સ્લિપ, વિષે ચોકડી ૪ કરવી, પાલકનો ધધો પૂછી આધીન, (અને)આશ્રિતની સ્લીપ ભરવી પાલક(અને) આશ્રિત નિજ ધંધામાં રેકે ઘરનાં કે પરનાં પગારીની સંખ્યા “અ” આગળ, બ” આગળ લખીએ ઘરનાં, ઘરનાં કે. પરનાં બેમાંથી, જેઓને રોક્યાં નવ હોય; તેઓની “અ” કે “બ” સામે, શુન્ય તમે કરજે સૌ કોઈ. ૧૩ ૯ સોળ વરસથી મોટા આધીન, પાલક, (અને) આશ્રિતને પૂછી અંક બારને તેજ ભરીએ, લઘુ વયનાં આધિન મૂકી. ૧૪ / 85% કરન્નઇનઝરપ % % % -%

Loading...

Page Navigation
1 ... 27 28 29 30