Book Title: Jain Dharm Vikas Book 01 Ank 04 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 8
________________ જૈન ધર્મ વિકાસ, ભલેને વિરોધી પ્રખર વિદ્વાન છે, પ્રબલ આચાર્ય ગણાતો હે; પરંતુ आणा ए घम्मो, आणा ए तओ, આજ્ઞા એજ છે ધર્મ, આજ્ઞામાં તપ જાણશે; આજ્ઞા કેરી અવજ્ઞાથી, ચોરાશી ભ્રમણે જશે. એ સૂત્રને પગલે ચાલી જીવન કર્યું સાર્થક એ, વૈર્યવાન સાચા નરરત્ન, ચાગના સ્વાનુભાવે મેળવી આરાધ્યા આત્મ દેવને, ગના ગ્રંથ રચ્યા અને આત વચનને અનુલક્ષી સુંદર મીમાંસા પણ તટસ્થ ભાવે કરતા. પરમ તત્વની ખુમારીને પ્રદર્શિત કરી પિરાગરાગિણમાં એ મસ્ત યોગીવરે; અને એ મસ્તીને લ્હાવ લીધે લાખ સાહિત્ય રસ પિપાસુઓએ. તપગચ્છરૂપી દિવ્ય ગગને, સૂર્ય સમ તેજસ્વી ને ચંદ્ર સમ આચ્છાદદાયક શોલ્યા, જ્યોતિર્ધર યશવિજયજી. ગુરુ આજ્ઞા ઉત્તમ માની જીવનમાં. નવીન મત સ્થાપન કરી, આચાર્યપદ પામવાનું– પાતક સમ માન્યું એ સાધુવરે; તેજમાં ભળવાના નિશ્ચયને. પુણ્ય પંથ મા પારાધન કરી પૂર્વધના પ્રઘાષાનુસાર “ન શોભે ક્ષય અને વૃદ્ધિ, પવિત્ર પર્વ તિથિઓમાં.” ‘પૂર્વધરના આ પ્રષને શિરોધાર્ય કરતા શાસ્ત્ર વચનવત; તેજમાં ભળવાના નિશ્ચયને જિનેશ્વરના પુનિત પંથને વધુ વેગવંત કરવાના યત્ન કર્યા અનેક વિદ્વાન આચાર્ય પ્રવરેએ એજ માર્ગમાં જ્યાં લવ ત્યાગ અને વિદ્વતાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30