Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ ૯ મે! ] ધનું ધ્યેય કે જીવનની સર્વાંગી શુદ્ધિક ૧૯૧ યાદીઓ તૈયાર થઇ છે, તે જ રીતે અમદાવાદના ભંડારામાં રહેલો પ્રતિની તેમજ પુનાના ભાંડારકર એરિએન્ટલ ઇન્સ્ટીટયુટમાં રહેલી જૈન પ્રતિની વ્યવસ્થિત યાદી થવાની જરૂર છે. કાન્ફર્ન્સનુ ક વ્ય આ પરિસ્થિતિ સુધારવા માટે તનતેાડ પ્રયાસ કરવા એ ક્રાન્ફરન્સનુ કન્ય છે અને તે કબ બરાબર બજાવી શકે તે માટે પ્રથમ તેા તેણે પેાતાનું બંધારણ વ્યવસ્થિત કરવુ' જોઇએ, અને તેમાં કસાયેલા કાર્યકરા એકત્ર થાય એ જોવુ જોઈએ. ખીજું તેણે સમાજના ગાઢ સ ́પર્કમાં આવવું જોઇએ અને તેમાંથી માણસ તથા નાણાંનું પૂરતું પીઠબળ મેળવવુ જોઇએ. ત્રીજુ તેણે જે જે કાર્યો કરવાનાં છે, તે સઘળાંની વ્યવસ્થિત યાજના ધડવી જોઇએ અને તેને ત્રિવાર્ષિક કૅ પંચવાર્ષિક કાર્યક્રમ મુકરર કરવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાથુ ક્રાન્ફરન્સની ભાવના સમાજ બરાબર સમજી શકે તે માટે તેનુ પ્રચારકાર્ય મેાટા પાયે થવું જોઈએ અને તેને પેાતાનુ સ્વતંત્ર સાપ્તાહિક કે પાક્ષિક હાવું જોઇએ. આભારદર્શન પૂજ્યપાદ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ જેએ અહીં બિરાજે છે અને ફ્રાન્સના કાર્યને સપૂર્ણ સહાનુભૂતિ તથા વેમ આપી રહ્યા છે, તેમને ભૂરિ ભૂરિ વંદન કરું છું અને આપ સર્વે વતી વિજ્ઞપ્તિ કરું છુ કે તેઓના આશીર્વાદ આ કાન્ફ્રન્સ પર સદા ઉતરતા રહે. શેઠ શ્રી ક્રાંતિલાલભાઇએ આ કાન્ફરન્સની મહાન સેવા પ્રમુખપદેથી નિવૃત થાય છે, છતાં પેાતાના સહકાર પૂર્વવત્ જ રાખું છું. આપ બધા સ ંધના હિતને માટે દૂરદૂરથી ધણું। પરિશ્રમ લઇને અહીં આવ્યા છે. અને મને શાંતિથી સાંભળ્યેા છે, તે માટે આપ સહુનો આભાર માનું છું. આપે ન વાંચ્યું હાય તા અવશ્ય વાંચો શ્રી સીમંધર શોભાતરંગ બજાવી છે. તેઓ આજે ચાલુ રાખશે, એવી આશા પ્રાચીન રાસને સુંદર નમૂના, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનુ ચમત્કારિક ચરિત્ર પાકું બાઇડીંગ, ૩૨૦ પૃષ્ટ, મૂલ્ય રૂા. એ For Private And Personal Use Only લખેા-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28