________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 શ્રી આનંદઘનજી વીશી [અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત] જેની ઘણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધનજી ચોવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદઘનજીને રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આ ચોવીશી મુમુક્ષુ જનને અત્યંત ઉપયોગી છે. પાકું ક૫ડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂ. 1-12-0 પિસ્ટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વર્ણવતી સજઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-40 પેસ્ટેજ અલગ. લખોશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળી, જ્ઞાનપંચમી, મન એકાદશી, ચૈત્રી પુનમ, ચોમાસી, અગિયાર ગણધરો વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવંદને આપવામાં આવ્યા છે. સ્તુતિઓ, ચૈત્યવંદને, સ્તવન વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપયોગી થઈ પડેલ છે. પાકું બાઈડીંગ અને અઢીસે લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂલ્ય રૂ. 2-4-0 લખો–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, - જ્ઞાનસાર ( બીજી આવૃત્તિ ) ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત આ છે અપૂર્વ ગ્રંથ ઘણુ વખતથી અપ્રાપ્ય હતું, તે તાજેતરમાં નવીન આવૃત્તિરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. ગ્રંથ નામ પ્રમાણે જ્ઞાનામૃતના સારરૂપ છે. ઉપાધ્યાયજીએ પોતાની જ્ઞાનશક્તિના નીચેડરૂપ આ ગ્રંથ રમે છે અને તેથી જ તે સર્વે કોઈની પ્રશંસાને પાત્ર બન્યા છે. અહી સે લગભગ ન હોવા છતાં મૂલ્ય માત્ર રૂપિયા બે, પોસ્ટેજ અલગ. લખો–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. . SM AMAZIM MAA મુદ્રક શાહ ગુલાબચંદ લલુભાઈ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ-ભાવનગર. For Private And Personal Use Only