________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E પ્રગટ થયો છે.
અપ્રાપ્ય ગ્રંથ : શ્રીવિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર ક આવૃત્તિ છટ્રી [પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે તે - છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ આ
છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે E વિશેષ શું લખવાનું હોય ? કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ |
સર્વોત્તમ છે. આપા જે-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ કે આજે જ મંગાવી લેશે A પાકું હલકäથ બાઈડીંગ, ક્રાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હેલેંડના કાગળ
મૂલ્ય રૂપિયા છે. લખે-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
અવશ્ય વાંચવા લાયક
સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા
પાંચ ટેક્ટ ૧ ધર્મામૃત (સુધર્મ ) ૦-૧૦૦ ૩ જ્ઞાનોપાસના (જ્ઞાન) ૦-૧૦૦ ૨ શ્રદ્ધા અને શક્તિ (દર્શન) -૧૦૦ ૪ ચારિત્રવિચાર (ચારિત્ર) ૦-૧૦૦
૫ દેતાં શિખ (દાન ) ૦-૧૦૦ -
લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર,
છ % 9 ,9% ews
તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
કતાં. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B. B. s. મુમક્ષ એને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે એક સે શિક્ષાપાઠ આપી તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રોI તરી આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. • વાંચવા યોગ્ય છે. ક્રાઉન સેન પેજી ૪૦૦ , પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂ૯ય છે રૂપિયા અઢી, પિસ્ટેજ જુદું.
લ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર ર.
For Private And Personal Use Only