________________
ક્યાંય જરાય સુખ કે શાંતિ નથી. માટે આ જે સમ્યજ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે તેની આરાધના કરી શુદ્ધોપયોગરૂપે પરિણમી જવું એ જ કર્તવ્ય છે.
પાત્રતા શ્રી કોઈ પણ સાધક જીવ જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય બીજી કોઈ પણ
ઈચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રપ્તિ
સિવાય બીજું કાંઈ ન રહે, ત્યારે મુમુક્ષુતા પ્રગટે છે. Bક મુમુક્ષુતાના ગુણો - સ્વચ્છંદ નિરોધ
૦ શ્રદ્ધા ૦ સરળતા
વૈરાગ્ય ૦ સહનશીલતા
• વિશાળ બુદ્ધિ ૦ વિનય
જિતેન્દ્રયપણું • મૈત્રી
પ્રમોદ કરૂણા
૦માધ્યસ્થભાવ મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષ ને વિષષ જયત્ન કરવો અને
તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. 88 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
8 પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. હક્ક મંદવિધ્યને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર,
દયા - શાંતિ - સમતા - ક્ષમા - સત્ય - ત્યાગ - વૈરાગ્ય હોય મુમુક્ષ ઘટ વિષે. વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે,
તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. જી કોઈ પણ જીવ જ્યારે નિજ - હિત માટે તત્પર થાય, ત્યાં પાત્રતા શીધ્ર પ્રગટે છે. નિજ -
હિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ. આ પાત્રતા માપનું ધોરણ છે. ફિ મહાવીરના બોધને પાત્ર કોણ?
સત્ પુરુષના ચરણનો ઈચ્છુક • સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ૦ ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર • બ્રહ્મચર્ય વ્રતમાં પ્રીતિમાન • જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર • ઉપયોગથી એક પળ ભરનાર
For Persona & Private Use Only
Jain Education International
www.jainelibrary.org