Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 41
________________ • આત્માના સમ્યગ્દર્શનાદિ સુખરૂપ છે તેમાં દુઃખ નથી. • આસ્રવ દુઃખના કારણ છે, માટે તેને તજીએ. (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આસ્રવ છે.) • સંવર નિર્જરા સુખના કારણ છે માટે તેને ભજીએ. (સ્વદ્રવ્યના આશ્રયે જ સંવર - નિર્જરા થાય છે.) • મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો જ ઉપાય કરવો. ભગવાન આત્મા - ત્રિકાળી જ્ઞાયક - પરમપરિણામિક ભાવ - શુદ્ધાત્મા - અભેદ - અખંડ - આનંદ સ્વરૂપ જ છે. એવા શુદ્ધાત્મસ્વરૂપ નિજને જાણો, માનો, શ્રદ્ધો, અનુભવો, એમાંજ લીન થઈ જાઓ, રમણતા કરો આજ સાચો મોક્ષમાર્ગ છે. આજ રત્નત્રયની સાધના છે. આરાધના છે. TO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42