Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 47
________________ ૧૨ જૈન ચિત્ર-કલ્પલતા લગનું વર્ણન. ચિત્ર ૧૧માં ત્રિશલા માતા મહાવીરના સન્મુખ જોઈ રહેલાં છે અને તે એકલાં જ છે, જ્યારે આ ચિત્રમાં ત્રિશલાના હાથમાં મહાવીર બાળક રૂપે છે; પરંતુ તેણીની નજર સ્ત્રી–નાકર જે પગ આગળ ઊભી છે. તેની સન્મુખ છે. અને ડાયા હાથે ત્રિશલા તે નાકરને પુત્રજન્મની ખુશાલીમાં કાંઈક નામ આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં ચંદરવા આંધેલો છે. પલંગની નીચે ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી તથા પગ મુકીને ઊતરવા માટે પાદવૉર્ડ છે. પાદીઠ ઉપર રમકડા જેવા કાંઇક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થૂંકવા માટે પીચદાની છે. આ ચિત્ર મૂળ ચિત્ર કરતાં મેોટું કરીને અત્રે રજુ કરેલું છે. ચિત્ર ૧૮ અષ્ટ મંગલ-ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી. અષ્ટમંગલનાં નામેા અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) દર્પણ, (૨) ભદ્રાસન, (૭) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણ-કલશ, (૫) શ્રીવત્સ, (૬) મયુગલ, (9) સ્વસ્તિક, (૮) નન્દાવર્ત વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જૈન ચિત્રક’માં આજ પ્રકારના ચિત્ર પ૯નું વર્ણન. ચિત્ર ૧૯ શ્રીપાર્શ્વનાથના જન્મ-રવી પ્રતના પાના ૫૮ ઉપરથી. મૂળ કદ રË×ર ઇંચ ઉપરથી મારું કરાવીને અત્રે રજુ કરેલું છે. સારૂં હૈ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. તે કાળે અને તે સમયે હેમંત ઋતુના બળે માસ, ત્રીજું પખવાડિયું (પેપ માસનું કૃષ્ણ પખવાડિયું) વર્તતું હતું. તે પેપ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગસર વદી દશમ)ની નિધિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામાદેવીએ ગતિ પુત્રને જન્મ આપ્યો.’ ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદવાળી સુગંધીદાર સુકોમળ શય્યા ઉપર વામાદેવી મૃતાં છે. જમણા હાથમાં પાર્શ્વકુમારને બાળક રૂપે પકડેલા છે અને તેમની સન્મુખ ઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકાઓ છે. આખું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત છે. દરેક વસ્ત્રમાં જુદીજુદી નતની ડિઝાઇનો ચીતરેલી છે. પલંગ ઉપર ચંદરવા બાંધેલા છે. પલંગની નીચે પાણીની ઝારી, ધૃધાણું, ગગડી તથા ચુંકદાની પણ ચીતરેલા છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નાકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન ઢાળતી ચીતરેલી છે. ચિત્ર ૨૦ શ્રીમહાવીરનિવાણ-ડિરની પ્રાના પાના પર ઉપરથી. ચિત્રના મૂળ કદ ૨×૨ ઇંચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે, વર્ણન માટે જીએ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગનું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને યાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈન્દ્ર શ્રી દકથી ભરેલા સુવર્ણકલશ ઝાલીને ઊભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે. ચિત્ર ૨૧ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રીજયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના-પાટણના તપાગચ્છના ભંડારની તાડપત્રની પાંથી ૧૯, પુત્ર ૭૫માં બે વિભાગ છે. પહેલા વિભાગમાં પત્ર૧ થી ૨૯૭સુધી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બીન વિભાગમાં સિદ્ધહૈમચંદ્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પત્ર ૨૯૮થી ૩૫૦ સુધી છે. અંતમાં લેખક વગેરેની પુષ્ટિકા આદિ કશું યે નથી. પ્રનના પત્રની લંબાઈ ૧૨ ઇંચની અને પહોળાઈ ફક્ત ૨૨ ઇંચની છે. અત્રે રજુ કરેલાં ચિત્રા પહેલા વિભાગના પત્ર ૧--૨ અને ૨૯૬-૨૮૭ ઉપરથી લીધેલાં છે. આ ચિત્રા પૈકીનાં પહેલાં બે (૨૧-૨૨ ) ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનાં હોવાથી મૂળ રંગમાં આ પુસ્તકના ચિત્ર ૨૫-૨૬ તરીકે આપ્યાં છે. જુએ પૃ. ૧૭. ‘એક વખતે અવંતિના ભંડારમાં રહેલાં પુસ્તકો ત્યાંના નિયુકત પુરુષોએ બતાવતાં તેમાં એક લક્ષગુરાાસ્ત્ર (વ્યાકરણ) રાળના દેવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૃછ્યું કે આ શું છે? ત્યારે

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92