Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ વરિત્યાહૂ – વિશેÈ –રિ–ઠુરવિશ્વ વિfમ: | इतर सुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमि इति वचः शुद्धिरिति गाथार्थ ॥२६॥ અર્થાત્ તીર્થંકર-ચરણની સેવાથી મારે જે મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજન માટે બીજા કેઈ હરિ–હર, બ્રહ્મા-વિષ્ણુ વગેરે દેવે પાસે યાચના કરું નહિ. કારણ કે બીજા દેવાની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન થાય. માટે તીર્થકરને જ પ્રાર્થના કરું. આને વચનશુદ્ધિ કહેવાય. (આનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે સમકિતી જીવે કઈ પણ સાંસારિક–અનિંદ્ય કાર્યસિદ્ધિ માટે મિથ્યાત્વી દેવ-દેવીઓ પાસે યાચના નહિ કરતાં વિતરાગ દેવ પાસે જ તેની યાચના કરવી જોઈએ) ૩. ધર્મપરીક્ષા (ઉ. યશ વિ. મ.) પૃ. ૮૦ अपि च 'मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति (योगबिन्दु श्लो. १८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनबंधकत्वं सिद्धयति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपिस्यात्, तस्य च चरम पुद्गलपरावर्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् । વળી “થેડી પણ ભવાસક્તિની નિવૃત્તિ થયે છતે તે જીવમાં અપુનબંધકપણું જ આવે” આ “ગબિંદુ શાસ્ત્રની વૃત્તિના વચનથી થેડી પણ સંસારાસક્તિની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનબંધકપણું સિદ્ધ થાય છે. અને સંસારાસક્તિનિવૃત્તિ મુક્તિના અષથી પણ કંઈક થઈ શકે છે. અને તે મુક્તિ-અદ્વેષને ચરમપુદગલ પરાવર્તન વ્યવધાનથી પણ મેહેતુ કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218