________________
વરિત્યાહૂ – વિશેÈ –રિ–ઠુરવિશ્વ વિfમ: | इतर सुरवर्णने सम्यक्त्वमालिन्यं अतस्तीर्थकृत्प्रार्थनामेव करोमि इति वचः शुद्धिरिति गाथार्थ ॥२६॥
અર્થાત્ તીર્થંકર-ચરણની સેવાથી મારે જે મનને અભીષ્ટ અર્થ સિદ્ધ ન થાય, તે પ્રયોજન માટે બીજા કેઈ હરિ–હર, બ્રહ્મા-વિષ્ણુ વગેરે દેવે પાસે યાચના કરું નહિ. કારણ કે બીજા દેવાની સ્તુતિ કરવાથી સમ્યકત્વ મલિન થાય. માટે તીર્થકરને જ પ્રાર્થના કરું. આને વચનશુદ્ધિ કહેવાય. (આનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે સમકિતી જીવે કઈ પણ સાંસારિક–અનિંદ્ય કાર્યસિદ્ધિ માટે મિથ્યાત્વી દેવ-દેવીઓ પાસે યાચના નહિ કરતાં વિતરાગ દેવ પાસે જ તેની યાચના કરવી જોઈએ) ૩. ધર્મપરીક્ષા (ઉ. યશ વિ. મ.) પૃ. ૮૦
अपि च 'मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति (योगबिन्दु श्लो. १८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनबंधकत्वं सिद्धयति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपिस्यात्, तस्य च चरम पुद्गलपरावर्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् ।
વળી “થેડી પણ ભવાસક્તિની નિવૃત્તિ થયે છતે તે જીવમાં અપુનબંધકપણું જ આવે” આ “ગબિંદુ શાસ્ત્રની વૃત્તિના વચનથી થેડી પણ સંસારાસક્તિની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનબંધકપણું સિદ્ધ થાય છે. અને સંસારાસક્તિનિવૃત્તિ મુક્તિના અષથી પણ કંઈક થઈ શકે છે. અને તે મુક્તિ-અદ્વેષને ચરમપુદગલ પરાવર્તન વ્યવધાનથી પણ મેહેતુ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org