________________
( હા, સનિદાન યાને સાંસારિક અપેક્ષાવાળુ* ) પણ તપશ્ચરણ પર પરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રેયરૂપ છે. શ્રુતમાં તેનું શુદ્ધપણુ કહેવાયું છે.
सु (? मु) द्धतणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । सत्था (ड्ढा) इ बड्ढणेहिं को वि हु तत्तंपि पच्छाओ ।।४९२ ।। લેાકો મુગ્ધપણાને કારણે તે ( શરૂમાં ) નિદાનને પણ અપનાવે; પાછળથી શ્રદ્ધાદિ–વૃદ્ધિ થવાથી કાઇ તત્ત્વ પણ અપનાવે.
अन्नेसु विकज्जेसु पाएणं सु ( मु ) द्धओ इहं लोओ । अइगहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४९३ || અન્ય કાર્યાંમાં પણ પ્રાય: લેાકા મુગ્ધ હેાય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મ-કાય ને વિષે તે પૂછવું જ શું ?
•
इय नाउण एवं अवमन्निय दुव्वियड्ढवणाई | कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ॥ ४९४ ।। એમ સમજીને, અદગ્ધાના વચના અવગણીને આ ( કથા થમાં દર્શાવેલ ) પૉંચમી તપ શુદ્ધ ભાવથી ( શંકા-કુશંકા કર્યા વિના ) કરવેા....
૨. ‘સમ્યકત્વ સપ્તતિકા' પૃષ્ઠ-૭પ લેાક ૨૬ સટીક
तित्थंकर-चलणाराहणेण, जं मज्झ सिज्झइ न कज्जं । વસ્થેમિ તત્ત્વ નનં, વેવ-વિસેસે ્િ વયમુદ્ધિ ।।૬।।
यन्मम तीर्थंकर चरणाराधनेन - जिनपदसेवनेन अर्थापत्या मनोऽभीष्टोऽर्थो न सिद्ध्यति, न परिपूर्णी भवति, तत्र - तस्मिन् प्रयोजने, अन्यं देवान्तरं न प्रार्थये, न स्तुतिरूपेण याचे ।
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org