________________
૪. ધમપરીક્ષા પૃ. ૧૩૩ ( ઉ. યશ વિ. મ.)
किं च मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दृष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अतः एव स्फुटे मोक्षाभिलाषित्वेऽपि मिथ्यादृशां प्रवलाऽसद्ग्रहवतां तदभाववतामादि धार्मिकाणामिव फलतो ન સામનિર્જરા ! કેઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન કામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરત સમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપ માત્ર જ; તેથી કઈ અનુપત્તિ (અસંગતતા) નથી; એટલે જ પ્રગટ મેક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિક્યાદષ્ટિએને, પ્રબળ અસહ વિનાના આદિ ધાર્મિકોને હોય છે એવી ફળની અપેક્ષાએ જતાં સકામ નિર્જરા હોતી નથી. કારણકે તે અસદુ આગ્રહવાળામાં માર્ગાનુસારી અનુષ્ઠાન હેતું નથી. तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमार जीव हस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् त्यारे પ્રબળ અસદુ આગ્રહ વિનાના જીવમાં મેક્ષાભિલાષ ન હેવા છતાં, સ્વાભાવિક અનુકંપા વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેની જેમ પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે. આ ઉંડાણથી વિચારવું. ૫. ગબિંદુ વ્હે. ૧૪૦–૧૫–૧૬૩
नास्ति येषामयं तत्र तेऽपि धन्या प्रकीर्तिताः । भवबीज परित्यागात् तथा कल्याणभागिनः ।।१४०।।
જેઓને આ મુક્તિનો દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે કેમકે એમણે ભવબીજને પરિત્યાગ કર્યો હોવાથી તેવા પ્રકારના કલ્યાણભાગી છે:
(૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org