Book Title: Ishtafal Siddhi Prakaran Author(s): Padmasenvijay Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 8
________________ ૧. શ્રી મહેશ્વરસૂરિ વિરચિત પ્રાચીનતમ ‘નાળવંચમી હામો' પૃષ્ઠ ૭૫/૭૬ લેાક ૪૮૮ થી ૪૯૪ 'अह सनियाणं एयं तव चरण पंचमीए संबद्ध, संसार पवड्ढणयं काउणं जुज्जए कहं शु || ४८८ || અર્થ (પ્રશ્ન) : ૫'ચમી સબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી) નિયાણાવાળી (સાંસારિક લાલસાવાળી) હાવાથી સસારવક છે. તે કઈ રીતે ચિત ગણાય ? एवं पि हु अजुत्तं, जं भणियं सुट्ठ दृट्ठ रुट्ठ हि । जम्हा पवित्ति हेउ, निट्ठि एवमाइयं ॥४८६|| ઉત્તર : દુષ્ટ અને રુષ્ટ લાકોએ આવું ( ઉપરના શ્લેાકમાં કહ્યું તેવું) જે કહ્યું (કે સાંસારિક લાલસાવાળા તપ ન કરાય) તે અત્યંત અયુકત છે. કેમકે (ધર્માંમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તપેા કહ્યા છે, ( અર્થાત્ સાંસારિક લાલસાથી પણ તપ કરવાના બતાવ્યા છે. ) पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होइ लोयाणं । सव्वपवित्ति धम्मे पाएणं तेण न हु दोसो ॥। ४९० ।। કેમકે પ્રથમ તા સનિદાન (યાને સાંસારિક લાલસાવાંળા) વ્રતથી જ પ્રાયઃ લેાકાની સર્વ પ્રવૃત્તિ ધર્માંમાં થતી હાય છે. માટે કોઇ દોષ નથી. ( શુ' સાંસારિક અપેક્ષાવાળે તપ ધર્મ શ્રેય કરે ? ) सनियाणं पि हु सेयं तव चरणं भावसुद्धि संजणयं । पारंपरेण भणियं सुद्धत्तमिमस्स वि सुयंमि ॥ ४६१ ॥ (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218