Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 149
________________ श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीतिवरमौषधमेकमेव, વ્યર્થશ્રમપ્રનનો તુ મૂત્રમાર: 1 રૂરી II પર્યાપ્ત છે પથપ્રદર્શક એક શ્લોક, ગ્રંથો અસંખ્ય જનરંજન હેતુ ફોક; સંજીવની યદિ મળે સવિ રોગહારી, લાગે તદા વિવિધ ઓસડ ભારકારી. ૩ર ક્યારેક એક શ્લોક પરમતત્ત્વના પથને પ્રકાશિત કરનારો હોય છે. કરોડો ગ્રંથોનું પઠન જ મનોરંજન માટે કરવાનો અર્થ નથી. સંજીવની એક જ ઔષધ બરાબર છે. બાકી તો મૂળિયાંનો ભારો ફોગટ શ્રમને કરનારો છે. આ પુસ્તિકામાં છત્રીસ શ્લોક છે, તત્ત્વવેત્તા તેમાંથી ફક્ત એક જ શ્લોકને ધારણ કરી, તેને હૃદયસ્થ કરે તો એક જ શ્લોક જીવનપથદર્શક બને તેવાં સુંદર અને ઉત્તમ રહસ્ય એકેએક શ્લોકમાં આલેખાયાં છે. જેમ કહ્યું છે કે નવકારમંત્રનો એક જ અક્ષર ન” એક તીર્થની પવિત્રતા કરતાં પણ વિશેષ છે. એકાદ મંત્ર કે સૂત્રના અર્થોમાં ગર્ભિત રહસ્યો અનેક પ્રકારનાં હોય છે. તે રહસ્ય તત્ત્વદૃષ્ટિયુક્ત ૧૪૨ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170