________________
* આર્થિક દાતાશ્રી *
સ્વ. કલ્પનાબહેન કિશોરચન્દ્ર શાહ
(ભુજ - કચ્છ) જન્મ તારીખ : ૨૮-૬-૧૯૪૧
સ્વ. તારીખ : ૯-૭-૨૦૦૯
વર્ષોથી ગુરુઆજ્ઞાનું પાલન કરી જેઓએ આશ્રમમાં જ સમાધિસ્થભાવે દેહ છોડ્યો હતો એવાં કલ્પનાબહેનને બરાબર ખ્યાલ હતો કે, આ ગ્રંથ દ્વારા પરમ પૂજ્ય શ્રી બાપુજી, શ્રી લાડકચંદ માણેકચંદ વોરાનો જગત કલ્યાણભાવ પ્રસિદ્ધિને પામવાનો છે.
વિશેષમાં આ પુસ્તકના સંપાદનમાં જેમની સાથે કલ્પનાબહેને પોતાનું પરમાર્થ પ્રણય જીવન વિતાવેલ છે એવા શ્રી કિશોરીન્દ્ર હીરાલાલ શાહે મુખ્ય સેવા અર્પેલ છે, તેથી તેમનું કુટુંબ આ દ્વિતીય આવૃત્તિનો આર્થિક ભાર ઉપાડે એવી ઇચ્છા ધરાવતા હતા. તેઓના આ શુભ મનોરથને પૂર્ણ કરવા તેઓનાં કુટુંબીજનોએ આ સદ્ભુત સેવાનો લાભ લઈ સ્વ. કલ્પનાબહેનની સ્મૃતિને જીવંત રાખી છે.
આ અમૂલ્ય લાભ લેવા બદલ આદરણીય શ્રી કિશોરભાઈ તથા સમસ્ત કુટુંબીજનોનો સંસ્થા આભાર માને છે તેમ જ અભિનંદન આપે છે.
પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ,
સાયલા (સુરેન્દ્રનગર)
આર્થિક દાતા
IX
,
N
Jain Education International
For Pers
r ivate Use Only
www.jainelibrary.org