SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ * આર્થિક દાતાશ્રી * સ્વ. કલ્પનાબહેન કિશોરચન્દ્ર શાહ (ભુજ - કચ્છ) જન્મ તારીખ : ૨૮-૬-૧૯૪૧ સ્વ. તારીખ : ૯-૭-૨૦૦૯ વર્ષોથી ગુરુઆજ્ઞાનું પાલન કરી જેઓએ આશ્રમમાં જ સમાધિસ્થભાવે દેહ છોડ્યો હતો એવાં કલ્પનાબહેનને બરાબર ખ્યાલ હતો કે, આ ગ્રંથ દ્વારા પરમ પૂજ્ય શ્રી બાપુજી, શ્રી લાડકચંદ માણેકચંદ વોરાનો જગત કલ્યાણભાવ પ્રસિદ્ધિને પામવાનો છે. વિશેષમાં આ પુસ્તકના સંપાદનમાં જેમની સાથે કલ્પનાબહેને પોતાનું પરમાર્થ પ્રણય જીવન વિતાવેલ છે એવા શ્રી કિશોરીન્દ્ર હીરાલાલ શાહે મુખ્ય સેવા અર્પેલ છે, તેથી તેમનું કુટુંબ આ દ્વિતીય આવૃત્તિનો આર્થિક ભાર ઉપાડે એવી ઇચ્છા ધરાવતા હતા. તેઓના આ શુભ મનોરથને પૂર્ણ કરવા તેઓનાં કુટુંબીજનોએ આ સદ્ભુત સેવાનો લાભ લઈ સ્વ. કલ્પનાબહેનની સ્મૃતિને જીવંત રાખી છે. આ અમૂલ્ય લાભ લેવા બદલ આદરણીય શ્રી કિશોરભાઈ તથા સમસ્ત કુટુંબીજનોનો સંસ્થા આભાર માને છે તેમ જ અભિનંદન આપે છે. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ, સાયલા (સુરેન્દ્રનગર) આર્થિક દાતા IX , N Jain Education International For Pers r ivate Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy