Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ આ સાંભળી નીલસાહેબનો મિજાજનો પ્યાલો ફાટ્યો. ઘોડા માટેના ચાબુકથી એણે લોકોને ફટકાર્યા. નાટક બરાબર જામ્યું. લોકો એકીટશે નીરખી રહ્યા. નાટક આગળ ચાલ્યું. ભુખે મરતા લોકો નીલસાહેબ પાસે ગયા. એમણે અરજ કરી, “જુલમ ઓછો કરો. માથે ઈશ્વર છે એનો વિચાર કરો.” -0-0 નીલસાહેબ બરાડો પાડીને બોલ્યા, તમારો ઈશ્વર ફક્ત અંગ્રેજ. એની સેવા કરો. | એના ચરણ ચાટો. તમારું કલ્યાણ થશે, તમને સુધારવા | માટે ઈશ્વરે અંગ્રેજોને અહીં મોકલ્યા છે. યુ ડેમ !” ' આમ બોલી નીલસાહેબે ચાબુક વીંઝી. નાટક જોનારામાંથી કેટલાકના મુખમાંથી આહ નીકળી ગઈ. ચીસ પડાઈ ગઈ. થોડી વારે પડદામાંથી થોડા મજૂર આવ્યા. એક મરેલા માણસનું મડદું હતું. પાછળ એક સ્ત્રી ચોધાર આંસુએ રડતી હતી. બાજુમાં એનું નાનું બાળક હતું. લોકોએ નીલસાહેબને કહ્યું, “ચાના બગીચાનો આ મજૂર છે. બગીચાવાળા -0-0 -0-0-0-0-0 9. ની નીલ સાહેબનો ગુસ્સો, મરેલો મજૂર અને એની રડતી પત્ની નાટક કરીએ -0-0-0-0-0-0-0-0 – -0 ૧૦-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી ૧ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22