________________
જ
રહ્યો ! એની વાત વિચારતો જ રહ્યો, વિચારતો જ રહ્યો !
બીજા દિવસની પરોઢ થવાને પણ વાર હતી. ગભરાયેલા અંગ્રેજોએ સવાર થતાં પહેલાં મેનાને જીવતી જલાવી દેવાનું નક્કી કર્યું. અંધારામાં જ એક થાંભલા પાસે મેનાને લાવ્યા. એના શરીરની આસપાસ દોરડું વીંટાળવા લાગ્યા. આજુબાજુ આગ ચાંપી.
મેના સૂરજના પહેલા કિરણની માફક હસી રહી હતી. એના ચહેરા પર અપાર તેજ હતું.
આગ એના શરીરની આસપાસ લપેટાઈ ગઈ. એ | જોરજોરથી પોકાર કરવા માંડી,
“ક્રાંતિ ઝિંદાબાદ”, “હિંદુસ્તાન ઝિંદાબાદ”, | “હિન્દુસ્તાનકી જય.”
નન આપે, આઝાદી મેળવો.
000000
099099999 *
બાર વર્ષનો બાળક. ભૂગોળ ભણે. ઇતિહાસ ભણે. નકશો સમજે.
વિચાર કરે કે દેશ છે આપણો અને રાજા કેમ છે કે પારકો ?
ઘર આપણું, તો માલિકી આપણી જ હોવી જોઈએ. આ તો ગુલામી કહેવાય. આ તો પરાધીનતા ગણાય.
ગુલામી ભારે બૂરી ચીજ. ગુલામ દેશને વળી માન છે શાં ? ગુલામી ભોગવનારને સ્વમાન શાં ? પરાધીનને છે પોતાની વાત શી ?
પરદેશી કહે, “અરે ! તમારામાં વળી છે શું ? હું ખૂન આપો, આઝાદી મેળવો 9 -0-0-0-0-0 ૨૯
૨૮ - 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5