Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________ થંભાવી દીધી, ડરાવી દીધી. એની બહાદુરીથી આખી ટેન્ક ઉડાડી દીધી. કેટલાય સૈનિકોનો ખુરદો વાળી નાખ્યો. નેતાજીને આ ખબર મળી. ન બાળકના નામની કોઈ ખબર. ન એના ગામની કોઈને ખબર. આઝાદીના લડવૈયાને વળી નામ શું ? એને ગામ શું ? બાર વર્ષના બાળકની વીરતાની વાત સાંભળતાં નેતાજીની આંખ આંસુથી છલકાઈ ઊઠી. રૂંધાયેલા અવાજે તેઓ બોલ્યા, “જે દેશમાં આવા સરફરોશ બાળકો છે, તે ભારતને | હવે દુનિયાની કોઈ પણ તાકાત ગુલામ રાખી શકશે 0 0 0 0 0 0 0 0 40)-0-0-0-0-0-0-0- હેયું નાનું, હિંમત મોટી 00000000000 c: backup-I\drive2-1 Bready Haiyuna.pm5

Page Navigation
1 ... 20 21 22